પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૦
ભાલણ.

Do ભાયુ. એવે ને આવી ગેવાલણી રે, ધર ધરથી બહુ નાર; આવા નયને નીરખીએ રે, જન્મ સફલ અવતાર. નાનાં કા એક કુસુમે વધાવતી રે, કે એક વધાવે લાજ; કા એકમાતીડે માનુની રે, વધાવે મહારાજ. નાનાં મળિયાં તેવડ તેવડે ૩, રંગે રમતાં રીત; ધરથી ભ્રાતથી જે ગ્રંથા રે, વાત કરતાં અતિ પ્રીત. નાનાં આગે અગાસુર આવીએ ૨, તેના કીધા નાશ; બાલક વચ્છ ગારિયા રે, તેજ કીધુ પ્રકાશ. નાનાં કાલદીએ આવી મેઢાં કૂદડી ફરતાં બાલ રે, અન્યા અન્ય આણિયાં રે, ૐ, નીર્ પાયુ વચ્છ; ચરતાં મૂક્યાં વચ્છ. નાના અન્નતાં ત્યાં પાત્ર; મધ્યે માધવ બૅડા હૈ, સુંદીર શ્યામળ ગાત્ર. નાનાં હરજી દેખાડે ડાળી રે, આ મીઠું ધિ ભાત; ચાખી ચખાવી મિત્રને રે, મેહન પ્રેમે આપે પાત્ર. નાનાં એક કહે હરજી ચાખે! મારું રે, આ કેવુ છે કહાન; એટલું પ્રાશે આહિરનુ રૈ, જે પુરુષાત્તમ ભગવાન. નાનાં બ્રહ્માજી જેવા આવિષ્મા રે, વિસ્મે પામ્યા મન; પારખુ જોવાને કારણે રે, હર્યા વાછ વન. નાનાં બહાર શોધવાને નિસર્યાં રે, પોતે દીન ધ્યાલ; કરમાં લીધી કામળી કે, બેઠાં મૂક્યાં ખાલ. નાના માયા માંડે; ન દીઠા ત્યાહુ નાનાં વિધિએ સાથી સર્વે હર્યો રે, રાખી હરજીએ આવી નિરખિયુ રે, મિત્ર મેહને મન વિમાસિયું રે, જાણી અજની પેર; સાથી સર્વે હરાવિયા રે, કયમ જાઉં બાલક વચ્છ રૂપે થયા હૈ, પાતે શ્રીગાવિન્દ; ઘેર ઘેર પ્રીત ત ચતુરાનન ચાલી આવી રંગે રગ ત્યાં નીરખી ૧૦ ૧૧ જાણે તે શું આવિયાં રે, પુનર્રપ જોવા જાય, હરિની માયાએ માહીઆરે, લીલા (ઇને વિસ્મ થાય. નાનાં ૧૨ ૧૫ એકલે ઘેર. નાર્ના ૧૬ ૩ ણી રે, ગૌ ગેપ આનંદ, નાનાં ૧૭ રે, વર્ષે થ્યુ જ્યાં એક; રે, આવે નહિ વિવેક. નાનાં ૧૮