પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૨
ભાલણ.

ભાલા. પદ્મ ૨૨ મુંાગ સામેરી મેરલી વાય છે નૃન્દાવનમાં શ્રીંગાપાળ, મારલી સાંભળવા જઇએ. ગોં તૃણુ ચતી રહી, સાંભળે માંડી કાન; આકાશે ચાલે નહિ, થંભી રહ્યાં વૈમાન. મારલી ૧ મૃગલાં મીટ માંડી રહ્યાં, વૃક્ષ તણાં ન હાલે પાન; મારલી રાગ રગે સાંભળીને, યોગેશ્વર મૂકાં ધ્યાન. માલી ૨ ગુણીજન લઈ શકે નહી, અનેક રાગ રંગ તાન: મારલી રંભા મેનકા ઉર્વશી, વિધાતાએ મૂકયાં માન. મેારલી ૩ યમુના જળ હાલે નહિ, સૂર્ય રહ્યો સ્થિર સ્થાન; મારલી સુણતાં માહી રહ્યાં, સાંભળી સુંદીર ગાન. મારલી ૪ અંબર તે સુર નારીનાં છૂટે. અતિ વિકલ કેહ; મેરલીએ મણિધર ફેણા માંડી, ન હાલે ચાલે જે, મેારી‚ પ મેં તે રહ્યું જાય નહિ, કામ ભાણુના વાગ્યા પ્રહાર; મન તો ચાયું મહાવજીએ, વિસરીયાં ધન વ્યાપાર. મારી દુ નયણે જઈને નિરખીઆ, સાંભળી સુદીર સાદ; નટવરનું લટકું દેખી, ગાક લાજ મેં પરહરી, સોંપ્યું રે મૂકી . કુલમરાદ. માલી ૭ અને શરીર; મેારથી પરવશ થયા આત્મા, રાખ્યા તે ન રહે ધીર. મેારલી૦ ૮ એ મારે હૈડે વર્ષોા, રહ્યાં દિન ને રાત; ભાલણ પ્રભુ રઘુનાથજી, અંતર્ગત મળીએ સાથ. મારલી ૯ દાણલીલા. પદ ૨૩ મું. એની વાટે નહિ જઈએ, નંદકુંવર કરે આળ ઘણી; એને કા વારી ન શકે, શું કીજે યુગ્રા બી. બાળકથી બળવંત થયા છે, તેનુ બળ થી; એ કનું કહ્યું ન માને, ઇચ્છાએ ચાલે આપણી. કાલિન્દી દેહીને વશ કીધા, એણે ઉચાત્યેા ણી; ગાવર્ધનગર તાળી રાખ્યા, કર ઉપર ળ કરી. જે ખે તે માહ પામે, એનુ ડું ૫ મણી; લીલા ગતિ ક્રાઇમ નવ જાણે, ગાભણ પ્રભુ રઘુનાથ તી.