પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. એમ કરતા ધ્રુવ રાતને સમે, કરે વાત માતાને ગમે; હે માતા એક સાચું કે, શું દુ:ખ છે તારે હદે. વણુ નીર્ જેમ વેલ કરમાએ, તેવુ મુખ તારું દીસે માએ; જતુની કારણ કહેને એ, કશું દુ:ખ છે તાહારે દેહ. લઘુ વેશ અમે છાંડીએ, કાં હરખ તારે હૈયેથી ગયા; તે કારણુ માતા કાહાને કથી, શે। અપરાધ આ દેજ થકી. માપિતા સુખ કારણુ ધર્મ, અવતરે પુત્ર એણે કર્યું; તે વિસ્તારીને કહેા મુને માય, હુ અવતરે સામુ દુઃખ થાય. પ્રભાવતીનું મુખ જવ હસે, તે મરમ સમજાવે માહારે વિષે; એ કારણ કહા માહારી માત, અમે છે।રું નવ જાણું વાત. નેત્રવતી *હે સાભળ તંન, તુ ખાલક નવ જાણેકેનું મન; શ્રી ગોવિંદ જન મોટા કરે, અંતર દુ.ખ સહુ મારું હરે. ખીજી વાત કરી આલપંપાલ, બહુ પેરે સમજાવ્યા બાલ; એમ કરતાં થયા પ્રાત.કાલ, રમત માંડી નિરગમવા કાળ. પાંચ વરસના બાળક એ, રમત રમવાને હારા છે; રમત મિષે રમેસ્મેહુ જણા,લક્ષણબતરીશ નહીં કા એ મા; ઉત્તમ તણી દાસી જેડ, ધ્રુવતણે હાકલે છે તેd; કુંવર મનમાં વિમાસે અશું, આ દાસી મેલે તે કારણ કશું, એમ કરતા કેટલા દિન થયા, એ બાંધવ સભામાં ગયા; અમી દૃષ્ટે નીરખતાં રાાન, ઉત્તમને તત્ર કીધી સાન. બેડા લઇ ઉત્તમ એસ્ટંગ, રાજાને મન વત્યા રંગ; વ તા મનમાં આંખા થયા, પણ હેઠે ગેસ કાણે નવ કલ્યો. ધ્રુવ સામુ રાજા નવ જાવે, ધીરા બાળક પ્રસિદ્ધ નવ વે; ભુતિ ભાવ મનમાં નવ ધરે, બાળકને આદર નવ કરે. કુંવર સામુ સહુ જોઈ રહ્યું, હેઠા એસ એવું કાણે નવ કહ્યું; સભા માદર નવ દેખે બાળ, હુદ્દે સમરે શ્રી ગેાપાળ. આળક વળતુ વિમાસે મંન, હવે હું જાઉં હરીને શરણુ; ધ્રુવ તણે મન વિસયે। કાળ, વહ્યા પાછા આંખે અશ્રુમાળ. તજી સભા પાછા સંચાઁ, નયણે મેષ આષાડી ઝાં; રાખે રુદન હમ્ ન માએ, પરઠે પગ પાછે. નવ થાએ. પ