પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૪
ભાલણ.

ભાલણ મન તમારું જ હશે રે, તો મહા રાસે ન હાય; અંતરજામી એક છે ૨, હૈયે વિમાસી જોય, કાંબ૦ ૧૬ જ્યારે વાશેા વાંસળી રે, અતિ અનેપમ નાદ; સાંભળવાને અમે આવશું રે, આણી મન આહ્વાદ કાંબ૦ ૧૭ આ ઠેકાણે રહેશે એકલા હૈ, વૃન્દાવનને ડામ; મને પેાતાની કરી જાણુને રે, ભાલણ પ્રભૂ શ્રીરામ. કાંબ૦ ૧૮ પદ્મ ૨૫ સું રાધા કહે સુણો સુદર વર, તમને કહું હું વાત રે; આવા રુડા તુર શિરામણિ, નંદ તમારા તાત રે. રાધા- તમે! આળ કરી તે દેખે, નતાં વળતાં લેાક રે; આપણા મનમાં નહિ કાંઈ, આળ ચઢાવે ફાક . રાધા મારગમા ન મેલાવીએ, જો ઘણી હેાય પ્રીત રે; નયનતણા ચાળા જે કરવા, ચતુરતણી ન િરીત રે. રાધા૦ એક વૃન્દાવન દાણી થયા, બીન્તુ સહુને કરેા આળ રે; એ તે લક્ષણુ નહિ કાંઈ ડાં, સાભળરો ભૂપાળ ૨. રાધા૦ હું તેા વ્હાલા માટે કહુ છુ, દાઝે મારું મંન રે; નણું રખે ભુંડા કહે તમને, સુદર સાંભળતંત રે. રાધા આજ જાવા ઘો મુને, વળી મળીશું એક વાર રે; છુ દાસી હું તમારી, ભાલણ પ્રભુ મુરાર રે. રાધા પદ્મ ૨૬ શું-શગ કલ્યાણ રાધા કહે હું આગળ થાઉં, તમે! સહુ પાછળ આવે; બંસીબટ વાટે પળા શું કરશે કહાનજી મુને, હુ નૃખભાન સુતા કહેવાઉં; 3 સી ૪ ૫ દાણુ માગવા જો આવે તે।, કાટી એક ઉત્તર પાઙ્ગ. બંસી ૧ આશિયાળી ક્રાંઈ નથી એની, મળે તેા પાણી નવ પાઊઁ; એ ભંગ હું તે શું ખીરું, કંસના માળીઓ હેઠળ જાઊઁ. માર્ગ મેલી ને હીંડું તા, સાસરે કેમ સમાÑ; દહાડી એને દૂધજ પાઉં તે, વણજ હું શું કમાઊઁ. ભેંસી જેવા છે તેવે જાણું છું, તમ આગળ અવગુણુ ગારી; સુંવાળી થઈ શુ ખેલું તે., સહીઅર માંહી ગાઊઁ. ભેંસી ૪ ૨ ૩