પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૫
કૃષ્ણલીલા.

કૃષ્ણલીલા. સગપણુ મારે શું એ સાથે, તમા કહો તેવા સમ ખાઊઁ; મીટ તણી મેલાવા માટે, ભાલ પ્રભુ તણે હાથ વેંચાઊઁ. સી પદ્મ ૨૦ સું-નાગ પૂજીએ સુંદર શ્યામજી રે, એમ ન કરશા આળ; અમને તે દોહીલું લાગે છે, તમને દે છે ગાળ. ૫ એવડી આળ ન કીજીએ રે. ટેક. એ હુડા આવી છે, નજીતે એ નવ જાણે રે; ૫ યૌવન ચતુરાઈના, ત્રણે। ગર્વ મન આણે રે.એવડી૦ સુદીર દૂધ ભાવતા પીઆ, માહરું માખણુ રે દહીં ખાઓ રે; જાવા દે અને મારા વહાલા, સુખી થાઓ રે. એડી શુએ છૂટે મોંહે ખેલે છે, તમે રહે છે. સાંખી રે; ભાલણ પ્રભુ રઘુનાથને, તે કહૃાવશે સાંખી રે. ૫ ૨૮ મું. એવડી દાણ૦ ૧ દાણું ૨ જાશા કા આણી વાટે, કહાનજી ઉભા છે ધાટે; દાણુ માગેરે. ટેક એ તો છે કા મેટા દાણી, ન જાણે દૂધ ને પાણી; લાવ્યા કાગળ છાપું આણુી, હુ ભાળી કષમ ાણી, ચંચળ લક્ષ ચલાવે, દાણુ મીધે પાસે આવે; તહારું મહી મુને ભાવે, ક્રિમ નઇશ હાવે. આજ હું એકલી રાખી, માથેથી મટુકી નાખી; મારુ મહી જોયુ ચાખી, કાને ઉભી રાખી. હું ગઈ મશાદા પાસ, મટ્ઠાવે મારી ઢાળી છાશ; ગેરસના કીધા નાશ, મનમાં માટી આશ. ગાવાળાસુ ખેલે વાણી, એમ કહે સારગપાણી; નિત્ય ભાંજિસ તાજી દહેાણી, કામાં કરતા કાણી. દૃા ૫ વિનંત સુગૢાને આજે, અમને જાવા દ્યો મહારાજે; કંસનુ છે કુઠું રાજે, ભાલણ પ્રભુને નવ છાજે. દાણુ હું પદ્મ ૨૯ સુરાગ રામગ્રી. ૦ ૩ દાણું ૪ મુંને શું કહેા છે. શું કહેા છે. સ્વામી શ્રીભગવાન; વડી વારની વનમાં રાખી, સુંદરી શ્યામળે વાન.મુ ૧ ૧ ૩ પ