પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૧
આરાસુરનો ગરબો.

આરાસુરના ગા. ચંદન પુષ્પ ચડાવતા રે મા, મન માજીનું લડાવતા રે મા; અખીલ ગુલાલા ઉડાવતા રે મા, તેના સફલ થાય અવતાર . આઈ જાઈ જીઈ ને માલતી રે મા, કિકરી થઈ આલતી રે મા; શેરા કરી કંઠે ધાલતી રે મા, માજી તું નિર્ભય પદ દાતાર રે. આઇ; બહુ જન પાળે અવતાર રે મા, મેવા બહુ વિધ લાવતા રે મા; માજી માને ધરાવતા રે મા, માજી તેને ભવસાગરથી તાર રે. આઈ ૭ ધૂપ દીપ નૈવેદ્ય કર્યા રે મા, નર નારી માહે ભય રે મા; પાન પત્ર મધ્યે ધર્યાં રે મા, માજી તેને નવનદ્ધિ બ્રણી આપ રે આઈ ઘંટા વજાડી કરે આરતિરે મા, નર નારી મન ધારતી રે મા; તન મન ધન સહુ વારતી રે મા, તેનાં દુઃખ દારિદ્રય બધાં કાપ રે. આઈ ૯ સન્મુખ રહી શિશ નામતા રે મા, કૈાટી જનમ દુઃખ વામના રે મા; પૂરણુ પદવી પામતાં રે મા, માજી અને પેાતાના કરી થાપ રે. આઈ ૧૦ હવન વેળા સહુ આવીને રે મા, સહુ પરિવારે સરજાવીનેરે મા; પૂજાપા બહુ લાવીને રે મા, માજી ત્યાં બ્રાહ્મણ કરતા જાપ . આઈ ૧૧ કરે હવત જન જાપથી રે મા, ઢળે તનના તાપથી રે મા; અંબા મા આપોઆપથીરે મા, માજી તે જીગ સચરાચર જાણુ રે. આર્ટ૦ ૧૨ પૂજા સર્વે સમર્પતા રે મા, શ્રીફળ ધાડી અર્પતા રે મા; મ 2 બ્રહ્મભેાજન કરી તર્પતા રે મા, માજી તે વેદ પુરાણે પ્રમાણ રે. આઈ ૧૩ પ્રદક્ષિણા જઈને કરે રે મા, અંબા મા મનમાં રે રે મા; નવનિહિં તેને દ્વારે રહે રે મા, માજી તું મૂળ મહિમા મંડાણુ રે. આઈ ૧૪ પંચતીરથી કરવા પળ્યાં રે મા, ક્રાતિક કર્મ કૂંડાં બન્યાં રે મા; સાજન સહું સરવે વળ્યા રે મા, મા તું નિર્મળ પદ નિરવાણુ રે. આઈ. ૧૫ ગણપતિને શિશ નામરો રે મા, જન્મ મરણુ ભ્રય વામશે રે મ; . તે ચાર પદારથ પામશે રે મા, માજી તેને આપે પુત્રધન નાર રે. આઈ ૧ શિવ સન્મુખ મૈસે સહી રે મા, મેહ માયા મમતા વહી રે મા; અલખનિરંજન એ કહી રે મા, માજી તારા સેવકને આહાર રે. આઈ ૧૩ ચાચર પૂજા કીજીએ રે મા, મન વાંચ્છિત ફળ લીજીએ રે મા; • અમૃતરસ એ પીજીએ રે મા, માજી તેં કર્યું સલદેદાર ૨. આઈ ૧૮ આદ્ય સ્થાન વાસ વસ્યાં રે મા, દયા દીલમાં ઋાણી પસ્યાં રે મા; આયુદ્ધ અંગે લ હર્યાં રે મા, માજી તમે ઉતારે ભવપાર ૨. આઈ. ૧૯ >