પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. પૂર્વછાયા. હું સભા માંડે રે પરવો, અને પિતાએ ન દીધાં માન; આ જીવ્યાપૈં મુવું ભલુ, ધૂળ ખાવી નહીં ધાન. અમે મેહુએ બાંધવા, રમતા તે હેતે માત; ઉત્તમ રાયે આછગે ગયા, ને મને પરહરીચેા તાત. ભોંઠા થઈને શુ કરું, માત ન પામે માન; માનભંગ થઈ નીસર્યો, જેમ દેશ રહિત રાજાન. ચાપાઇ. મહા પાતિક કાઈ મેં અતિ કર્યાં, ભરી સભામાં મને પરહર્યા; સરેાવરતણી મેં ભાંજી પાળ, તે। દુઃખ પામ્યા આણે કાળ સતી સંચરતી અગનીની ઝાળ, તે શિર ખા। હુ કંઈ આલ; તે પાતિક મુજ લાગું એહ, તા ૬.ખ પામ્યા આણી દેહુ. પૂર્વછાયા. ગાયા પીયાવે કે ગારે, ધવરાવે છડાં વા, સાદ કરીને વારીયા, તે પાતિક લાગ્યું સાચ. ચાપાઇ. અધીક આચર્યોં ધર્મ, હાડવિક્રય કીધા રમ; મેટા આસને ભેાજને જે વાર, ઉઠાડ્યો બ્રાહ્મણુ કરી તીરસ્કાર. દુરબળ ક્રેતે જાણી કરી, ન દીધું માન આદર કરી; તે પાતિકના નહી કાંઈ છેહુ, જાણું માવી લાગ્યું તે. પર ખેત્રે જે પેઢી ગાય, વધુ સ્વાથૅ વાળી જાય; અહેવાં પાપ તે મુજથી થીયાં, તે આણે કાળે ગિયાં ખીયાં. અન્યા થાયે રાજદુવાર, રવિથ ઐસે તેણી વાર; ખાટી શાખ પૂરી ત્યાં જે, પાતિક જાણુ લાગ્યું તેહ. તીલ કાલાં પિયારે હર્યાં, વાધે* ભેામ કુડા પગ ભર્યાં; થાપણુ પરાઈ રાખી પાસ, કીધી બાત કરી વિશ્વાસ. અહેવાં પાપ ને મુથી થયાં, તો તે આણે કાળે આવી; ધ્રુવ કહે માતા સાંભળે, કીધાં પાપકાએ નવ ટળે.

  • વધ કરવાની જગ્યા.

પૃષ