પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૫
અંબાજીના શણગારનો ગરબો.

અંમાજીના શણગારના ગર જય જય વાણી રે મા સહુ વદે, ત્યાં પુષ્પની દૃષ્ટિ થાય; હુથી રમીને ૐ મા રાસમાં, તે સ્થાનિક ખેઠાં માય. ભાજન કીધાં રે મન ભાવતાં, પકવાશ દૂધ છે પાસ; ઝારી ભરી રે મા ગંગાજલી, ને મન માન્યા મુખવાસ, કર ખેડીને ૨ મા વિનવે, વલ્લભ તારા દાસ, સંકટ ટાળા રે મા સેવકનાં, મા તમે મનની પૂરેા આશ. ૨૫ ૨૩ Ĝ ૬૫