પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૬
દ્વારકો.

દ્વારકો. સંવત ૧૮૮૦ સને ૧૭૪૪ માં હુયાત હતા. તે ઘણું ખરું ડાકારમાં રહેતા, પણ એનું મૂળ વતન ચરંતરમાંનું ભાલેજ હતું. શણગાર. પદે ૧ લું-રાગ ગમી. આજ મારે આંગણિયે પેલા, નંદના કુંવર ખેડા જો; હ ગઈતી જમુના જળ ભરવા, છાના ધરમાં પેઢા જો. ઘરમાં પેશી એવું કીધું, માંકડાં ખેલાવ્યાં ને; મહિ ઢાઢી મ્હોં આગળ મેલ્યાં, ખાવા સારુ આવ્યાં જો. આચિતી મહિયારી આવી, હરિની આવડી ઝાલી ને; મોંઢા ઉપર ગેરસ લાદ્યું, એચંખા લઇ ચાલી . સાંભળજે તું જશેાદા રાણી, તારા કુંવર લાવી ; બાળક તારી બહુ મરતાના, ટેવ થી પાડી આવી ને. કહે જશોદા નૂડા ખેાલી, જીભ કરા કંઇ થાડી એ; મારી કુંવર કાંઇ ન જાણે, બેઠા મેઉ કર જોડીને, બાળ જીવે તે પાતા કરું, જોઇને લજા પામી બે; સહુ ગેપીનાં માન ઉતાર્યો, એવા અંતર્યોમી જે. એની ભૂલને કાઇ ન પહોંચે, ગતિએની બહુ ન્યારી જો; દ્વારકાના સ્વામી સંગે, ખળા રહી છે હારી જશે. ૫૬ ૨ જું-રાગ ગમી. ૩ ' અન્ન અંતની પ્રીત છે મારે, કદિયે મેલે ન આવેાજી; અબળાના અપરાધ ન જોઇએ, પ્રેમે કરીને મેલાવા. પાલવવળગ્યાં. ૧ પ્રથમ પહેલુ અમૃત પાને, ઝેર હવે શીદ પાઞાજી; જળ વિના જેવું મીન વાડયું, એમ શીદ તલસાવા. પાલવ ર . ભાત ભાતનાં મૂળ અમૂલ્ય, હંસ હશે તે ચરશેજી; મીઠા જળનું માäડું તે, ખારે જલ ક્રમ ઠરશે. પાલવ ।