પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૭
શણગાર.

શણગાર. સમશ્યામાં સૌ સમજી લેજો, ઝાઝું તે શું કહીએજી; દાસ દ્વારકાના સામુ નિહાળા, આવા કઠણ ન થઈએ. પાલવ૦ પદ્મ ૩ જીં-રાગ વસંત. વસંત ઋતુમાં આનંદ મારા વહાલા, ઘેર ઘેર આવ થાય; જે ધર્ આનંદ આચ્છવ ના ધાએ, તે ઘર મૂઢ કહેવાય. વસંત૦ ૧ તાલુ પખાજ આજે ખાસુરી, વાજા લઈ લેઈ જાય; અખીલ ગુલાલ અગર તુરી, કસર રગ ધોળાય. વસત- ૨ પ્રેમેગાસાંભળશે જે કાઈ, સેજે વૈકું જાય, દાસ દ્વારકાના સ્વામી સાચવીએ, મારા હૃદયામાં સમાય. વસત૦ ૩ પદ ૪ થું-રાગ કાફીની હારી છાંટે છે. પીચકારી રે, રંગભીના રંગીલા, છાટે છે. જીમનાંની તીરે તે હળધર વીરે, ખેલ મચ્યા અતિભારી રૂ. બીની શી ચાળી ને, હર રમે હેાળી, કૈસર ગાગર શિર ટાળી રે. કુમકુમ કેશર ઘાલ્યાં કેરાલ્યાં, કસ્તુરીરંગરેલા સ્વામી દ્વારકાના સખીએમાં શાભે, કુજ તણા ખીહારી રે ૫ મું-થાળ સાંભળ તું સજની રે, મનુહાર શી કરીએ; સુખલડી તા સારી રે, માહા આગળ ધરીએ. જલેખી પેંડા રે, મીઠા માલપુઆ; શોરાને પૂરી રે, તેના સ્વાદ જીજવા. ખાનને ઘેખર ૨, સુંદર શાક તળ્યાં; ચાખીને જીઆ ૐ, પકવાંન લાગે ગળ્યા. કારેલાં કડવાં ૧, ડી રસ પેાળી; હરિ હેતે જમાડું રે, અળવીને સૂરણ રે, ઘીમાં ઝબકાળી. મેથીની ભાજી; કઢી ને સૂરજ હૈ, તરત કરી તાજી. રાઈનાં અથાણુર્ણા ૨,ગંગા જળ ઝારી; પ્રેમી જન કહે છે ?, એ છે હુ સારી. અલખેલાજીની ખાતિ ઉતારી; દ્વારકા કહે છે કે, નેતાં જાઉં અશિહારી. 1 ટેક રંગ- ૧ રગ૨ રંગ-૩ રંગ૦ ૪ ૧ Y } G