પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૦
દ્વારકો.

Gee દ્વારકો. ખાઇને જાશે ખત્તા ખાશે, ક્રમ કહ્યું નથી કરતા રે; અન્ન માટે આથડતા હીંડા, પેટ પાપથી ભરતા રે. પર નિદા ખાડા છે પૂરા, કેમ પડે છે જાણી રે, જાણીને તે ખધ્યું તાણી, જૂઠી વાત વખાણી રે. એક ધડી એકાંતે એસી, હરિનું નામ ન લીધું રે; અમરિતના રસ અળગા મૂકી, ઝેર હળાહળ પીધુ રૈ. પીતાં પૂર્ણુ તુ ન ધરાયે, જૈયુ નહિ કહે દારકા રામ ભજી લ્યો, નહિ તે। સવત અઢારસે પૂરામાં, કારતક વિચારી રે; જાશેા હારી ૨. સુદિ દશમી રે; શિખામણુ સુણી હરિજન હરખે, વિમુખ જીવને વશમી રે. ૧૦ ૧૨ ૧૩ ૧૪