પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૧
પ્રીતમદાસ.

પ્રીતમદાસ. ચરોતરના સંધેસર ગામના ભાટ-સંવત્ ૧૮૩૮-ઈ સરુ ૧૭૮૨ માં હયાત હત કૃષ્ણ જન્મની વધાઈ, પદ્મ ૧ લુંગ ધાળની દેશી. ર 3 ત્રિભુવન ૧ શ્રીનદળના ભાગ્ય તણા નહિ પાર રે, જેને ઘેર ઈશ્વરના અવતાર રે. જપ તપ દ્વેગ જગન વ્રત દાન રે, સાધન સુતિ સમરણુ ધ્યાન રૂ. ૧ તેનુ ફળ કમળનયન મ્રુત કૃષ્ણ રે, જેને બેઈ જગત થાયે પ્રસન રે; જેના કામ કૂપ વિષે બ્રહ્માડ રે, જે અવિનાશી અકળ અખંડ રૂ. તેને જસાદાજી કરાવે પયપાન રે, જેનું શિવ બ્રહ્મા ધરે છે જ્યાન રે, પાઢાડે પારણે પૂરણ રે, કરે શિશુ લીલા નૌતમ નિત્યે રે. માહન રે, અંગ અગ રતિવરક્રાટિક વારી રે, વ્રજ વધુ વેગે વધાવાને આવે રે, બહુ પેરે પૂજા સામગ્રી લાવે . જ સર્પ કંચનકરા થાળ રે, શ્રોળ ફાળ અક્ષત માળ રે; મળી મળી માનુની મગળ ગાય રૈ, ઉદ્ઘટ આનદ અંગ ન માય રે. તરિયાં તારણુ ખારે બંધાવે રે, મણિ મુક્તાના ચાક પૂરાવે રે; આંગણે કદલીના સ્થભરાપાવે રે, શેરીએ સઘળે સુગંધ સીચાવે રે. ૬ ઘેર ઘેર આનંદ ઉત્સવ થાય હૈ, થૈ થઈ ગ્વાલ નાચે ને ગાય રે; જ રહ્યુ સુવર્ણ ફૂલે ફૂલી રે, શાભા હોઈ સુરપતિ ગયે ભૂલી રે. આઠે પહેાર અમૃત મેહ વગેરે, હીરા મણુિ હુમના ડુંગર દરસે રે; સૂરજ પુત્રીને પ્રેમ અપાર રે, ભુજમાંહી કરશે રવિહાર . L હરખાં ગૌ ગાપી ગીરિરાજ રે, હરખ્યા સુર નર સકલ સમાજ, રે; હરખ્યાં પશુ પક્ષી મૃગ મીન રે, હરખ્યા હરિ જન પરમ પ્રવીણુ રે ૯ હેરખ્યું દાવન વૃક્ષ વેલી રે, દશ દિશ માનંદ રંગની રેલી રે, નિજ જન તનના તાપ નિવાર્યા રે, દુષ્ટ દળી ભૂમિ ભાર ઉતાર્યાં રે. ૧૦ G

પ્રીતે મંગળકારી