પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૩
કૃષ્ણ જન્મની વધાઈ.

કૃષ્ણ જન્મની વધાઈ. નવ નારીને કુંજર કરીને રે, ઉલટ અંગે ઋગ ધરીને ૨; પરમ પવિત્ર ચરિત્ર ઉદાર રે, જેને નૈતિ નિગમ પામે ન પાર રે. ૨૬ દાણી થઈ મેહન મારગ રાકે રે, અમૃતવેણે સૌને સંતક ર; માટી ખાતાં માએ મુખડું નિહાળ્યું રે, ત્યાં ત્રૈલેાક્યનું કૌતુક ભાળ્યું રે. ૨૭ ગોવર્ધન ચઢીને શબ્દ ઉચ્ચારે છે, વધુ મંગળનું વધારે રે; માન મથુરાં નંદ ગામ વરસાણું રે, વૃંદાવન શેાભા શી શી વખાણું રે. ૨૮ વૃક્ષવેલી કુસુમ બ્રાં નીરિયાં રે, રત્ન મણિ મેાતી વિવિધ વીખરિયાં રે; સુંદર શનિશા અજવાળી રે, આનંદે વેણુ વાડી વનમાળી રે. ૨૯ સૃષ્ટિસૌ માયાથી મેહ પમાડી રે, વ્રજભુવતીને રાસ રમાડી રે; તે સુખ મુખ કહ્યું નવ જાય રે, શારદ શેષ સમ્રુ મુખે ગાય રે, આનંદ સિન્ધુ અગમ અપાર રે, પ્રીતમ પ્રભુને અખંડ વિહાર ૨. ૩૦ પ૨ જી. મારીને કાર ૪ આવન દિવસ વરસ અગિયાર રે, પછી પ્રભુ આવ્યા મથુરાં મેઝર ; પ્રથમ પરિષટ મરણુ પમાડ્યો રે, સુધા સ્વર્ગના પંથ દેખાડ્યો છે. સામા મળ્યા માળી ચઢાવ્યાં ફૂલ રે, ચાર પદારથ આપ્યા અમૂલ્ય રે; રતિ એક ચંદન કુબ્જાનું લીધું રે, તેનું રૂપ કમળા સરખું કીધું રે. હળધર ર્ગાિધર સુંદર શેાભા રે, ધનુષ જાગમાં આવીને ઉભા ૨; જીતે કરીને તૈયેા જાગ રે, કીધા ધનુષતા બે ભાગ ૨. યહા તે યુદ્ધ કરવાને આવ્યા રે, તેઉને મનાવ્યા રે; કુંજર કીટક તણી પેરે માર્યો રે, રસિયા રાજસભામાં પધાર્યા રે. ધોં શરીર વીર રસ પાતે રે, થર થર કાળ કંપે જેને અંતે રે; જ્યારે આવી ઉભા જીગદાધાર રે, જે જેમ તેમ રહ્યું શૂન્યકાર રે પ કંસ કાળ સ્વરૂપ નિહાળ્યું રે, ભાજપતિ મૃત્યુ પાતાનું ભાળ્યું રે; જોગી જને તત્વ કરીને જાણ્યું રે, પંડિતે પૂરજી પ વખાણ્યું . ૬ નગર નારીએ નટવર દીઠા રે, માધુન લાગે તે મનમાં મીઠા ; જાદવે ભૈયા જીગદાધાર રે, સ્નેહી સહેાદર વસુદેવ દેવકીએ હરિ નિરખ્યા રે, હૃદયે વહાલા લાગ્યા સુતુ મળે તે મલ્લ સરીખા દીઠા ૐ, તક્ષણુ જીદ્દ કરવાને ચાણુર મુકને ત્યાં માર્યો રે, શલ્ય દુઃશલ્પને સહેજે સંહાર્યો રે;

  • સને ક્રેશ ગૃહીને પછાડ્યો ૐ, પાપીના પ્રાણુ પલકમાં કાઢો રે.

દીઠા સાર છે. સરખા રે; ઉઠ્યા ૨૮