પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૫
દાણની ગરબીઓ.

દાણની ગરબીઓ. પાર્પિષ્ટ ઉઠીને પુંઠળ ધાયા ?, વાલેજીએ વેશ ધરીને વાયા રે; ગામતાચળ પર્વતની જે ગુડ્ડાય રે, વણા કાળનો સૂતા મુચકુંદ રાય રે. ૨૫ તેની પાસે આવ્યા પ્રેમ ધરીને રે, પીતાંબર ઓઢાડવું જીગ્સે કરીને રે; ઉરમાંહે ઉપન્યા અતિ આનંદ રૈ, ઉપાય રચી ગયા ગેવિંદ રે. ૨૬ રિને ભરોંસે તેને જગાડ્યો રે, વાલા નેત્રની પતન પમાડ્યો રે, પછી હેતે હસતા આવ્યા ગેાપાળ ૨, પ્રસન્ન થઈ દર્શન દીધુ દયાળ ૨. ૨૯ કર જોડી હરિની સ્તુતિ કીધી રે, મહિપતે મુક્તિ માંગીને લીધી રે; જરાસંધે આવીને પર્વત પ્રજાન્યે રે, સુખી થયા દુ ખના સંદેહુ ટાળ્યા રે. ૨૮ અલબેલા આવ્યા. એક ક્ષણુ માંહે રે, છપ્પન કુલ યાદવ છે જ્યાંહે ?, પરથમ પરણ્યા શ્રીખળદેવ ૐ, રેવતી કન્યા સુંદર એવ ૨. ૨૯ પછી પ્રભુ પરણ્યા રુકિમણી રાણી રે, અધ્યાય બાવનમે લ્યેા જાણી રે; રસિયેાજી લાવ્યા રાજકુમાર રે, એક શત અષ્ટ ને સાળ હજાર રે.૩૦ દશ દશ પુત્ર અને પુત્રી એક રે, સૌને સમૃદ્ધિ છે સરખી વિશેક રે, પ્રભુજીને પ્રૌઢ થયા પરિવાર રે, સાગરમાં ઝીલવા આવે જે વાર ૨૬૩૧ સિંધુ શેર કરતા રહી જાય રે, ઘુંટણુ કટિ ખરાબૂ નાહીને બારણે નિસરે આપે જ્યારે રે, આશ્રણ અબર થાય , ત્યારે રે. ૩૨ નિત્ય નિત્ય નવલા ધરે શણગાર રે, પ્રભુજીના આનદ અખંડ વિહાર રે, પ્રીતે કરી પાર્થના રચ દ્વાકાડૅ, નિજ જન જાણીતે ધર્મ રાખ્યા ૨.૩૩ પુડરીક વાસુદેવને આપી મુક્ત રે, જરાસધ જિત્યા કરી છુક્ત રે; છે।ડાવ્યા રાજા વીશ હજાર રૅ, યુધિષ્ઠિરને યજ્ઞ કરાવ્યેા સાર ૨ ૩૪ સસ દ્વીપના છત્રપતિ રાય રે, ધર્મ કુંવરને લગાડ્યા પાય રે; ભારત કુરુ ક્ષેત્રમા કીધા ૨, દુષ્ટ હતા તેને દંડ દીધા . ૩૫ ભક્ત અનેકનાં કારજ સાર્યા રે, નિજ જન જાણીને દુ ખ નિવાર્યા રે, ચ્યુજ ભવ અહીપતિ નિગમ વખાણે રે, હરિનાં ચરિત્રના પાર ન જાણે રે.૩૬ શારદ સરસ્વતી મળે શત ક્રાંડ ૨, કલ્પ કાઢિ વર્ણન કરે કર જોડ; હાંર લીલાના કંઇ અત ન આવે રે, કેઇ પેરે જીવ જાણ્યામાં લાવે રે, હરિ જી શીખે સાંભળે ગાય હૈ, પ્રીતમ સરખા પતિત પાવન થાય રે. ૩૭ દાણની ગરમીએ. ૪૫ ૭૦૫ પદ્મ ૧ લું-રાગ ગરમી. રાધા-કયાંના છે ઘી રે, કાણુ દેશથી આવ્યે; વાત ન જાણી રે, છાપ ઢાની કરી લાવ્યેા. , ૧