પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૮
પ્રીતમદાસ.

Ba પ્રીતમદાસ. નેણુ નાસિકા સૌ અંગે સીકાર રે, મનુષાદેહીનું મૂલ નહીં નિરધાર રે, તે પ્રભુને ગુણ આશિગણુ ન થયા રે, કહે પ્રીતમ તેના જન્મ અકાથ ગયા રે, પારો પામર પ્રાણી કાંઇ ન પ્રીયેા રે, હરિપદ મૂકીને માયા સુખ ઇયો રૅ, કામ ધામ ને ધનને કાજે ધાયા રે, પ્રભુ ન જાણ્યા પ્રથમ ખાટા પાયા રે, તેમ તેમ તૃષ્ણા વાધી ગઈ વિપરીત રે, સત્સંગ ન કર્યોં રાખી કુળની રીત ૨, પ્રીતમના સ્વામીને ભાવે ભજને રે, જેનું દર્શન દુર્લભ ઇન્દ્ર અજને રે, માહ હુને માયા રસ ચાખ્યા મૂઢ રે, ગર્વ તજી ગાયા નહી ગરુડારૂઢ રે, તે નરે તેા ફાટ ફેરા ખાવે રે, જેને રિ માર્ગના મર્મ ન લાધ્યા રે, અપરાધી અહંકારે આઁધુ વાળ્યું રે, હરીપ થઇને હાથે હારદ ટાળ્યું રે, સદ્ગુરુને સગે સરવાળા શાધે રે, કહે પ્રીતમ પેાતાનું મન પ્રમાધે રે, ફાગણ માસે ખુલ્યા નવરંગ ડ્રાલ રે, કાઈ એક લાભ કમાણે હરિનાલાલ, સંસાર સાદા સમજે તેને સાર રે, નહીં તે અત્યે ઉગરવાની કારરે, આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં, આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. અવસરમા આ આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં, આ અવસરમાં. આ અવસરમાં, આ અવસરમાં. જે જેમ આવ્યું તે તેમ જાશે સૌ કાય ?, આ અવસરમાં; કાઈ કમાશે કાઈ એક જાશે ખાયરે, પ્રભુને ભજતાં આવે ભવના પાર રે, પ્રીતમ એવું જાણી ઉરમાં ધાર રે, ચૈતર ચચળ થપક્ષ ચિત્તના ચાળા, હૃદયે રાખા રામ રાણુની માળા રે, । આ અવસરમાં આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. ૧૦ ૧૧ ૧૨ હતું. ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯૯ ૨૦ ૨૧