પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૯
જ્ઞાન માસ.

સાન માસ. કામ ક્રોધ મદ માહની લહેરનલાગે, જેનું મન માથું પૂર્ણ પદ ધાગે રે, આ આ અવસરમાં; અવસરમાં મૂળ પ્રણવ શ્રૃતિ સ્નેહ ધરી સાંભળીએ રે, આ અવસરમાં; ભજન કરીને બ્રહ્માનંદમાં ભળીએ હૈં, અખંડ સુરતી સહેજ સમાધિલાગે રે, આ અવસરમાં. આ અવસરમાં; પ્રીતમ પ્રભુને ભજતાં ભવ દુઃખ ભાંગે રે, આ અવસરમાં. વૈશાખે તા વસમી એની વાટ રે, આ અવસરમા; અધરી આંટી આડા આધટ ધાટ રે, કાચા પાચાનું તે! નહી એ કામ રે, શૂરાપૂરાના તે છે સગ્રામ રે, પૂરા હોય તે પૂરા પદને પરસે રે, મરજીવા થઈ બ્રહ્મરંધ્ર હરિ દરશે ?, દશે નાદનાં ગડગડિયાં નિશાન રે, કહે પ્રીતમ તે પદ પામ્યા નિર્વાણુ રે, જેઠે ઠેઠ હરી ખેઠા ઠેકાણે રે, આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમા. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસર્મા; આ અવસરમાં. આ અવસરમાં; જે જન જીવ થઈ ઈશ્વરને પરિયા જાણે રે, આ અવસરમાં. દેહાતીત પણ દીસંતા દેહધારી રે, ચઢી ન ઉતરે લાગી બ્રહ્મ ખુમારી રે, તેને શાની અવતરવાની આશ રે, સાક્ષી રૂપે સધળે જેના વાસ રે, સૌના પ્રેરક સૌના મનની જાણે રે, જન પ્રીતમ તે ક્રેની ઉપમા આણે રે, અષાડ માસે આવે નહીં નર તે ૐ, જેને નિર્ભય નારાયણુસુ ને રે, રવિનાં કારણુ સરખી તેની કાયા રે, દેવ દાનવ માનવની નવ વ્યાપે માયા રે, ગતિ કરે તે સપ્ત દ્વીપ નવ ખંડ રે, લાક ચતુર્દશ એકવીશમે બ્રહ્માંડ રે, જલ થલ જંગમ સધળે જેના વ્યાપ રે, કહે પ્રીતમ તે કર્તાહર્તો આપ રે, આ અવસમાં; આ અવસરમાં. આ અવસરમા; આ અવસરમાં. આ અવસરમા; આ અવસરમાં. આ અવસરમા; આ અવસરમાં. આ અવસરમા; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં.. આ અવસરમાં; આ અવસરમાં. .. ૨૩ ૨૩ ૨૪ ૫ ૨૬ ૨૭ ૨૮ ૩૧ ફર ૩ પ Ge