પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૦
પ્રીતમદાસ.

૧૦ પ્રીતમદાસ. શ્રાવણ શ્રવણુ મનન નિત્ય ધ્યેયન કરીએ રે, આ અવસરમાં; બાકી બીજા પ્રપંચ સૌ પરહરીએ રે, આ અવસરમાં. સત્સંગ કરતાં તરીએ ભવ સંસાર રે, આ અવસરમાં; વિષય ન વ્યાપે કાપે કાટિ વિકાર રે, આ અવસરમાં. કૃષ્ણ કથા કીર્તન કલિયુગમાં કરીએ રે, આ અવસરમાં; ધીરજ રાખી ધ્યાન ધારાધરીએ રે, આ અવસરમાં. તીલક છાપસેવા સમરણમા રહીએરે, આ અવસરમાં; પ્રીતમ પ્રભુને ભજતાં પાવન થઇએ રે, આ અવસરમાં. ભાદરવે ભરપૂર હરિને ભાળેા હૈ, આ અવસરમા; હું મારું, અહંકાર હુઇએથી ઢાળા રે, કીડી કુંજર ચૈતન્યતાથી ચાલે રે, તૃણુ માત્ર તે હરિ વિના નવ હાલે રે, ઝીટ ઈન્દ્ર તે આતમ દૃષ્ણે એક હૈ, ગુરુ ગમ્ય જોશે જેને જ્ઞાન વિવેક રે, ગુરુ ગોવિન્દના ધરની જેને ગમ્ય ૐ, કહે પ્રીતમ તે જાણે જેમ છે તેમ રે, આસાએ રામરમે તેને અવિધાર રે, ઉઠે અજમ્પા તે એકવિશ હજાર ૨, ઉપર આગલા ખટર્સના છે ખેલ રે, રણુકા ધુનિ થાય રંગની રેલ રે, કહું રહસ્ય રસીને રસ પીવાની હૈ, જેમ હુબકી દરિચ્યામાં મર્જીવાની, ગુણાતીત તે ગેમ ગગનમાં ગઢીયા રે, અવસરમા આ આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં આ અવસરમાં; આ અવસરમાં. અવસરમાં; આ ૩૭ આ અવસરમાં; આ અવસરમાં. ૩. ૩. ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ o અવસરમાં; આઠે પહેાર અખંડ અનુભવમાં અડીયા રે, આ અવસરમાં ૪૮ દિન દિન પ્રત્યે ચઢે ચાગણે રગ રૂ, આ હેપ્રીતમ કર સદ્ગુરુ સંતના સંગ રે, આ અવસરમાં. સંવત અઢાર અતિ આગણુત્રીસા સાર હૈ, આ અવસરમાં; શ્રાવણ શુકલ પક્ષ સાતમ રવિવાર રે, આ અવસરમાં. સંધેસરમાં સહુ સંતાના દાસ ૐ, પ્રીતમ પ્રેમ syu બારે માસ રે, ૪૯ ૫૦ ૧૧