પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૩
શૃંગાર સંગ્રહ.

શૃંગાર સંગ્રહ. પદ્મ પ મું નૃન્દાવની રે, સૈાભા સારી. ટેક. વૃન્દા ખૈસીબટ ફૂલન યમુના ત્રટ, કુસુમિત કુંજ લજારી. વૃન્દા ગુજત મધુકર કાર કોકિલા, ત્રિવિધિ પવન સુખકારી. નવલ કિશાર કુંવર નંદા, નવલ નવલ વ્રજ નારી. વૃન્દા ખેલત ફાગ અનુરાગ સુદ્ધાગી, પ્રીત સહિત પીયા પ્યારી. વૃન્દા ઉડે અખીર ગુલાલ અરગા, ગગન ગિરદ ભઈ ભારી. કેસર કુમકુમ અગર કસ્તુરી, સોંધે ભરી પીચકારી. પ્રીતમકે પ્રભુ પ્રેમ સનેહી, ક્રમલ નયન ગિરિધારી પદ ૬ છું. વૃન્દા વૃન્દા વૃન્દા નજીના રે, કુવર છખીલે. અંગ અંગ સત ક્રાતિ મનેાભવ, સિયા રંગ રંગીāા. મારુ મન મૈથું એનું રૂપ જોયું, વાલમ હૃદયે વસીલા. સુતાં બેઠાં બેતાં જાગતાં, ક્ષણુએ ન મૂકે વીલા નજી પ્રીતમના સ્વામીને સંગે, સખી સુખ સાગર લેા. નજી ટેક. નજી નંદજી પદ્મ ૭ શું. આજ દીવાળી રંગ રસાળી, ઘેર આવ્યા વનમાળી; અગર કપૂરે આરતી સાજી, લેઈ સાનાની ચાળી. વન સરેાજ નેણુ નવ અંબુજ, સુદર પાધ છે।ગાળી, ભાલ તિલક મકરાકૃત કુંડલ, અધરબિંખ પરવાળી. વારિજ પાણુ જાણું નવ પલ્લવ, નાભિ કમર રઢીઆળી, પદ પંકજ રજ પ્રેમે પરસું, દરસું દુષ્કૃિત ટાળી. પીત વસન તન રત્ન આભૂષણ, રહીએ ભાવે ભાળી; પ્રીતમના સ્વામીની શાલા, બેએ નેહે નિહાળી. પ૮ મું. . આજ અમારું ભાગ્ય સુ સજની, મેહન માહાલે પધાર્યા; અંગા મંત્રંગ સંગ સુખ પામી, રસીએ રંગ વધાર્યો. મનના મનારય સફલ કર્યો સહુ, તનના તાપ નિવાર્યાં; અમૃત પીધુ કાણુ સિધ્યું, આનંદ ઉર વધાર્યો. 2011-ig ૧ ર ૩ Y ૫ 19 ૧ ર 3 ૧૩ આજ ૧ આજ૦ ૨ આજ ૩ આજ ૪ આજ ૧ માજ ૨