પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન કડવાની ચાલ.

તૃષા તે તુજને લાગશે, સાંભળ માહરા વીર; એકલડા ક્રમ ચાલીશ, નહીં પામે! નીર. પુત્ર ધરણુપર પેવું, નથિ ફૈતિğાં પલંગ; ચરણુ તારાં કાણુ ચાંપશે, નથી સેવક પણુ સંગ. ખૈર ભાવળ ગાખરુ, કઠણુ કાંકરા ધરણુ; પથ પાળા ક્રમ ચાલીશ, કૅામળ તારાં ચરણુ. એરડી અતિ વીકટ છે, ચાલી શકે નહીં સાર; બાવળતણા કાંટા ા, તેહતણા નહીં પાર. ગિરિ જંગલ બહુ ડુંગરા, માંહે વાનરના ઠાઠ; પંથ આગળથી નથી દીઠા, કેમ તુ જાણીશ વાટ. સાદ કરું હું કેહને, પુત્ર પુત્ર કહી નામ; સજ્જનડા વળાવ્યા પછી, ઉજ્જડ દીસે ગામ. દેવા સધળા પૂછને, પામી છુ હું તુજ; રાંક કેરું રતનડું, એમ ગણુ છું હુજ, દૈવજ દુરબળ ધાતકી, મૈં જાણ્યા છે તે&; સુખ કશું આપ્યું નહિ, હવે કાંદીએ છેતુ. પુત્ર મેં ન પરણાવિયા, કૈાય ન કીધાં કામ; ભૂતલ ભુલાં આવિયાં, હુઈડે ન પે'લી હામ. અંધા કરી લાકડી, હુ દુબળીનુ ધન; વિદેશજ એકલી, કહ્યુ કરા છે મંન. પુત્ર પાંચ હાએ જેહને, તેને સુખ ને સહાય; એકજ હાએ દુબળીને, તેનું દુઃખ નવ જાય. નેત્રવતી એમ આચરે, સાંભળે તેહ ખાળ, વસિષ્ઠે વચન કહ્યાં હતાં, સાંભરિયાં તતકાલ. વચન હૃદેમાં રાખિયું, નહિ મનમાં ભેદ; વસિષ્ઠ વાણી સાચી જાણી, વાચા વિચળ વેદ. વચન એ જ નિશ્ચય કર્યું, રુદન નિવાર્યું માએ; પુત્રને માલાવીયા, ચાંપ્યા હÉડામાંહે.

  • જેની મતમાં પૂર્વછાયા પાઠ છે.