પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૪
પ્રીતમદાસ.

૧૪ પ્રીતમદાસ. શાભાના સાગર શ્યામળિયા, રૂપે રતિપતિ હાર્યો; પ્રીતમને પ્રભુ પ્રેમ સનેહી, પ્રાણુથકી ધણું પ્યારા. પદ્મ ૯ સું આજ ૩ વાયદે વરે છે રે, વાલા હુ વિસરી રે, વાયદો મૂકીને રે આવેા ગિરધરલાલ; સુખ નથી સહેજે રે, દુ:ખે થઈ દૂખળી રે, પ્રભુ શેં નાં જાણા અમારું વાલ. વાયદો૦ ૧ આવુ નેતું જાણ્યુ રે, પરથમ પેલડે રે, જાણ્યું વેહેરા કરશે નહી લગાર; હૈયા વલુંડી ૨, પહેલે કીધી પ્રીતડી રે, નિર્લજજ થઇને બેઠ્ઠા નંદકુમાર, વાયદ૦ ૨ કહેા કયાં વળુંધ્યા રે, કાણુ મળી કામની રે, કે શું કાઇનું ખાંધ્યુ તમા તન; રૂપે હશે. રુડી રે, ગુણે હશે આગળી રે, હવે અમસું કેમ માને મન. વાયદો ૩ કહેા કાને કહીએ રે, દોષ અમારા કર્મના રે, ભજતાને કા ભજે ભગવાન; સ્વામી રણછેડના રે, સુંદર શ્યામળા રે, આવેા મારા કામણુગારા રે કાન. વાયદો૦ ૪ ભકિત પ્રકાશ. પદ્મ ૧૦ ભુંગ મત્લા કેપ ન કરીએ કૃષ્ણુજી, સમરથ છે. સ્વામી; જલને કાજે જાદવા, દુનિયા દુઃખ પામી. માતા મારે તે બાળને, ખનુ કાણુ રાખે; વાડ ગળે જે ચીભડાં, ક્રાય કયાંથી ચાખે. સુધા થકી વિશ્વ પ્રગટે, તા જીવે જવલા; શરણે આવ્યાને જે હણે, તેને કાણુ કહે ભલા. પર્જન્ય વિના પીડાય છે, પ્રભુ પ્રજા તમારી, મેહેર કરીને માલા, મેહુને મારારી. શાને કાજે સૃષ્ટિ કરી, કરી તે પ્રભુ પાળા; કહે પ્રીતમ પરમાત્મા, સ્વામી સન્મુખ ભાળે. પઢ૧૧ મું તમા ભૂપ વિના ભૂધરા, કાને જઇને જાયું; અવર નૃપ તો દીસે નહી, શ્યામળા કહુ સાચું. બૂઢા જીવને બૈઠે, શું યે રાયું; મારા કર્માંતથી કથા, તમ આગળ વાંચ્યું. અભયદાની ઉદાર છૅ, નથી કર્તવ્ય કાચું; શરણે ચાહીને, તે ન ક્રૂરે પાછું. આ કાપ × ૧ કાપ ૧૦ ૨ કાપ ન૦ ૩ કાપ તે ૪ કાપ ૧૦ ૫ તમા ૧ તમા ૨ તમા ૩