પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૫
ભક્તિ પ્રકાશ.

ભક્તિ પ્રકાશ. છેલ ખીલા છે તમે, આઠે અંગે આછુ; કહે પ્રીતમ પ્રભુ પ્રેમરું, તમ આગળ નાચું. પઢ૧૨ મું મધુસૂદન મહારાજ છે, મોટામાં મોટા; અધમ જીવ જાણે નહી, કરણીના ખાટા. માયા તમારી મહા બળી,કરે ગડબડ ગેટા, વિરેાધ પાડે ગુરુ સંતસું, કરી કરી છળ છેટા સીસાબાજી જક્ત છે, જેવા જળ પરપાટા, કાચા કુંભ તે કયાં લગી, જેવા ધૂળધમેટા. જેને સન્મુખ છે તમા, તેને શા ટાટા; કહે પ્રીતમ પ્રભુને ભજો, ટળે જમના સોંટા. પદ્મ ૧૩ મું રામ રટણુ કર રંગમાં, અગ આનદ આણી; મિથ્યા ભાષણ મૂકળે, ખેલે અમૃત વાણી. રસના તું રસવંત છે, સહુ સ્વાદને જાણે; રામ સુધા ચાખ્યા નહી, તે। તુ પશુ પ્રમાણે શાકર દ્રાક્ષ ને શેરડી, અમૃત રસ મેવે; અવર બીજા રસ છે ધણા, નહીં હર રસ જેવા. શિવ વિચી શારદા, શ્રુતિ શાસ્ત્ર વખાણું; કહે પ્રીતમ પ્રભુ નામને, મહિમા મહા મુનિ જાણે. પદ ૧૪ મું. ૧૫ તમા જ મધુ ૧ મધુર મધુ ૩ મધુ ૪ રામ રટણુ ૧ રામ રટણ ૨ રામ રટણુ ૩ રામ રટણ૦ ૪ જય જય શ્રીજાનકીરાય, ભક્ત હિતકારી, પતિત પાવન નામ યાકા, લીલા પિયુધારી. જય જય૦ કમલાસન શંભુ શેષ, કહેત નિગમ ચારી; દિન દયાલ આપ, ઇસતા વિસારી. જય જય ગુનકા ગુજ વિપ્ર વ્યાધ્ર, સૌદ્ર પશુ નારી; અધમ જાતિ બહુત ભ્રાંતિ, આપદા નિવારી. પાહિ પાહિ શરણુ શરણુ, રાખીએ મારારી; પ્રીતમકે પ્રાણ પ્યારે, મહિમા ખલિહારી. જય જય૦ ર્ ૩ જય જય૦