પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૬
પ્રીતમદાસ.

પ્રીતમદાસ. યઃ ૧૫ મું. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણુ વાસુદેવ કહે તુ, હેત હૈયામાં આાણી; ગોપીનાથગાવદૅનધારી, વૃન્દાવન દધિ દાણી. કૃષ્ણ પુત્ર ભાવતું પ્રેમે લડાવે, નંદ રાયની રાણી; નવલ કિશાર ચાર માંખણુના, મીઠી મુખની વાણી. જ રજ અજ ઉમયાપતિ ઇચ્છે, પ્રીઅે ક્રાઇએ પ્રાણી; પ્રીતમ પ્રેમ ધરી ભજ ભાવે, સુદર વર સુખ ખાણી. પદ્મ ૧૬ શું-રાગ યમન કલ્યાણ રઢીખાળા રે, રંગના ભીના, સુખ સાગર નાગર નંદજીના, નિગમ કહે જશ જેને. વ્રજ જીતિનાં વહાલે કરીને, અવનમાં અવતાર લીના નૌતમ ખેલ કર્યાંગકુળમાં, તાપ હ્રૌં તરુણીના ત્રિભુવન નાયક સબ સુખદાયક, લાયક નામ નગીને પ્રીતમને સ્વામી સુદર વર, ચતુરા ચિત્તમાં ચીના પદ્મ ૧૭ મું. કૃષ્ણુ ર કૃષ્ણ ક અડ ભાગી , શ્રીજની નારી. ધન ધન રે ગોપીગેાકુલની, પ્રેમ રસ પીનારી. હરતાં રે કરતાં કારજ કરતાં, નિરખે નવલ બિહારી. તન પન સદન તજી ભજીભાવે, એના સ્નેહતણી બલિહારી. જેના સ્નેહ થકી શ્યામળીએ, વૃન્દાવન ગૌચારી. અદ્ભુત સુખ આપ્યું અમલાને, લીલા લેહેર વધારી. મીતમના પ્રેમ અનેહી, માન મંગલકારી. મધ્ય ટેક. રઢી ૧ રઢી ર 8 ૪ ઢી રઢી રીપ રંગ ભીની રે, રાધા રાણી. ૩ નિત નિત નિરખે હુઇડે હરખે, મુખ મરકે સુખ જાણી. સુર મુનિ વ્યાસ વિચી નારદ, પ્યારીની પ્રીત વખાણી. ચૌદ લાક સચરાચર સીમાં, કીર્તિ સુતા કહે વાણી. પ્રેમ સુધાકર પ્રેમે પીધે, લીધા આનંદ ઉર આણી. વહાલપણે વાલમ વશ કીધા, સુંદર વર સુખ ખાણી. રંગ સ્ પ્રીતમના સ્વામીની સંગે,માનની મહા રસ માણી. ૫૬ ૧૮ શું. ૪ રંગ { ટેક. રગ રંગ રંગ- રંગ૦ ટેક ખંડ ૧ ખંડ- અડ 8 ખંડ બડ પ્ અડ