પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૭
ભક્તિ પ્રકાશ.

ભક્તિ પ્રકાશ. ૫૬ ૧૯ શું. પ્રભુ પદ રજ હૈ, વિધન હરે છે. આનંદકારી અખંડ વિહારી, ભક્તના ભાવ ભરે છે. જે રજને અજ શંકર છે, શુકજી ધ્યાન ધરે છે. સિંધુ સુતા સેવે જે સ્નેહે, મન કર્મ વચને વરે છે. જે રથી ગંગાજલ નિર્મળ, ત્રિભુવન પાવન કરે છે. પ્રીતમના પ્રભુ પતિત ઉદ્ધારણુ, સમરે કારજ સરે છે. ૫૬ ૨૦ મું. લે રસના નિત્ય ગાવિંદ ગાઈ. પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ . ૧૦ º છે ૪ ટેક. સકલ સિદ્ધ મુનિ કરત મનેારથ, છંછત ચરન કમલ સેવકાઈ. લે રસના૦ ૧ સહસ્રાનન ચતુરાનન શંકર, શુક સનકાદિ મુનિ સમુદાઈ; શ્રીરઘુપતિ પદ ઋતિ અનુરાગી, કરત ભજન તજી માન બડાઈ. લે રસના૦ ૨ ચરણ ચેહેન અંકિત શુભ ખટ દસ, રસિકરૂપ ત્રિભુવન છખી છાઈ, પ્રીતમકે હૃદયે રહા નિશ દિન, આનંદ આધ અમેધ પ્રભુતાઇ. લૈ રસના૦૩ પદ્મ ૨૧ મું. જય વૃન્દાવન કુંજ બિહારી. ટેક. આનદ કલિ કરે દિન રજની, નદ નંદન ભ્રખુભાન દુલારી. જય વૃદાવન ૧ કુસુમ સેજ રચી કુસુમ સિહાસન, કુસુમ મેહેલની શેાભા સારી, જીવતી સમૂહુ મધ્ય મનમેાહન, કરત વિલાસ હાસ્યગિરિધારી. જય વૃંદાવન- ૨ સુંદર વદન કમલદુલ લેાચન, અગપર જાઉં બલિહારી; પ્રીતમના પ્રભુ પ્રેમ સનેહી, ભક્ત હેત ભૂતલ દેહ ધારી, જય વૃંદાવન૦ ૩ પદ્મ ૨૨ મું. ગિરિધરલાલતા ગુણુ ગા રે. ટેક. આ સંસાર પૂર પાણીનું, તેને તરગે તણાયા ન જા રે. ગિરિધરલાલ જો ૨ વલો તા ગયા અતિ આધા, ન મળે ઠેર ઠેકાણુ ઠા રે; માયા મહા જલ પાર મળે નહીં, એવું જાણી હિર શરણું સાહા ૨. ર્ગાિરધરલાલ૦ ૨ રાખ ભરોસા રાધાવરના, ખીબે અન્ય નથી ઊપા રે; જનપ્રીતમ બે પ્રીત યથાર્થ, પ્રભુને ભજીને પાવન થા પઢ૨૩ મું. ગિરિધરલાલ૦ ૩

ભાવ રીતે તું હરિને ભજ રે. આ તન તારું શિરામણુિ સારું, મારું કહ્યું તું માન નિર્લજ્જ રે. ભાવ કરી ૧ મ