પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૮
પ્રીતમદાસ.

પ્રીતમદાસ. હરિન વિસાો તે સર્વસ્વ હાર્યો, તેથી નઠારા હિ ક્રાણુજ રે; રિના મહિમા મેટા મુનિ જાશે, જેના પદને બાય ઈંદ્ર અજ રે. ભાવ કરી ર ગમ્મે થઈ ગાવિદ ગુણુ ગાજે, માન ખડાઈ ટેડાઈ તજ રે; સુખમાં લીન પ્રવીન સંત જન, પ્રીતમ પ્રેમ પરસ પદ રજ રે. ભાવ કરી૦ ૩ પદ્મ ૨૪ મું. ભજન વિના દિન જાય છે વિત્યા. ટેક. શિર પર કાલ કરે છે ગુજ્જૈના, મૂઢ મતિ નર શૈ નથી ખીહીતા. ભજન ૧ ને પ્રાણી પ્રતીત ન આવે, સુરત ધરી સાંભળ તું ગીતા; તેને સ્વાદ જડે જે કાને, અવર જેમ લગન બીજા સમૂઅે છીતા. ભજન ૨ ધરી પણુ દોષ હિતા; લાલસું લાગી, દેહ કહે પ્રીતમ તે જન હરિ જેવા, જેમ સાગર એપ સરિતા. ભજન૦ ૩ પદ્મ ૨૫ સું ચરણ કમળના રે, મોટા મહિમા, જેનું ધ્યાન ધરે સુર બ્રહ્મા; નિગમ નિરંતર ગાય છે રે. ચરણ૦ ટેક. જેના ચરણ સેવે રે મહા મુનિ, વહાલપણાં વદે ૨ વ્રજ જીવતી; સિધુસુતા નિત્ય ગાય છે રે. ચર૦૧ ગંગા તુલસી ચરણનિવાસી, ઋદ્ધિ સિદ્ધિ હીએ જેની દાસી; સૌ કાઈ સવે શ્યામને રે. ચરણ૦ ૨ ચરણુ સરેાજ સુગધ સંન્નેગી, ભક્ત અને ભ્રમર રસ ભાગી; નિમેશ તજે નહીં નામને રે. પદ પર શીતલ જલ પાવન કારી, શેષ સેવે સદા ત્રિપુરારી; અમર લાક આશા કરે છે. મહિમા જાણ્યા ગૌતમ નારી, તન મન ધન કરે બલિહારી; પ્રેમે પ્રીત હૈયે ધરી રે. પદ પરસી રજ વ્રજ વૃન્દાવન, પ્રેમે પામે ક્રાઈ પ્રેમી જન; જેને શ્રીકૃષ્ણ કૃપા કરે રે. પ્રીતમને રવાસી સ્પામળીઆ, અલખેલા છ અઢળક ઢળી; નીરખીને નયણાં ઠરે ૨. ચરણ ૩ ચર જ ચરણુ પ ચરણ ક ચરણુ૦ ૭ પદ્મ૨૬ મું આજ અમારે દીવાળી રે સની, રંગ ભરી સ્ત્રીઆમણી રજની; હુ દાસી પિયુના પદની રજની તા, પ્રેમ તેમ પાળું સદા ૨.૧ {