પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૯
ભક્તિ પ્રકાશ.

ભક્તિ પ્રકાશ. અમલ નયન ક્રમલાના સ્વામી, આદ્ય મધ્ય અંત અંતર્યામી; પૂરણુ પુણ્યે કરીને પામતા, વામી સકલ ભવ આપદા રે. શિર મુગઢ કુંડલ વનમાળા, મદન શરદ સરી પરસાળા; યુગ્મ સ્વરૂપ બાહુ વિશાલા, તા સુંદરમેનુ ધરી રે. રત્નજડિત કટિ કંદારા સાહે, નેપૂર ધૂન મુનિનાં મન માહે; ચરણુ કમલમાં ચિત્તડું પ્રેએ, તા જીગલ નયનાં ભરી . અંગ સારંગ પીતાંબર ધાતી, પટકે શેર ઝવેર ને માતી; અંગ અંગ આભ્રષ્ણુ સજ્યાં જ્યાતી, તા સુંદર શૈાભા શી કહું રે. પ્રીતમના સ્વામી શ્યામળિયા, આનદ સિધુ અઢળક ઢળિયા; પૂરવની પ્રીતિ પ્રગટ પીયુ મળિયેા, તા સૌ સોંપી સન્મુખ રહુ રે. પદ્મ ૨૭ મું આજ દીવાળી પ્રેમ રસાળી, ભુવને પધાર્યા શ્રીવનમાળી; રસ ખસ થઈ ગઈ રૂ૫ નિહાળી, તા ભાળી રહી ભાવે કરી રે. આપ્યાં આસન આનદકારી, બેઠા નટવર નવલ વિહારી; તન મન પ્રાણુ કરું અલિહારી, તા પ્રાણુજીવન ધન જાણીને રે. અગર કપૂરે આરતિ કીજે, નીરખી રૂપ હૃદયામાં લીજે; પ્રેમ સુધા રસ પ્રેમે પીજે, તે। અતિ આનંદ ઉર આણીને રૂ. નિત્ય નિત્ય નવલા નેહ વધારું, ત્રિભુવન વ્યાપક તેજ તમારુ; બ્રેઈને માહી રહ્યું મન મારું, તા ન્યારું ક્ષણુંએ નવ રહે રે. પ્રીતમના પ્રભુ પ્રેમ સનેહી, એની લીલા *હુ કઈ કઈ; પ્રસન્ન કીધા દર્શન દે, તે રજની દિવસ હૃદયે વસે રે. ૫ ૨૮ મું. R હ ૫ ૫ ૧ આજ કર્યો અનફ્રાટ છખીલે, રંગ વધાર્યો રંગ રંગીલે; પ્રેમના સિધુ પ્રેમી જન ઝીલે, તેા ગાપી કુળ ગાપ લીલા કરી રે. ઇંદ્રતણા અપરાધ વિસાવૈં, લઈ પર્વત સુરપતિ શિર ધાર્યાં; સાત દિવસ લગી ભારે માર્યો, તા ગર્વ નિવાર્યાં શ્રીહરિ રે. જેને પંચ તત્ત્વ માળા ઉર રાજે, ભાજ્ય નીલ જળ મુક્તિ વિરાજે; તેજ માણેકવાળું વિધુ રજ છાજે, તા વ્રજ આકાશે પ્રકાશે છે રે. તે આગે ન કાણુ દેવની માયા, જેમ કં! પુરુષ પુરુષની છાયા; નિગમે પુરાણે અગમ કરી ગાયા, તા જેના મા વિશ્વ પ્રકારો છે રે, ૪ મ ૭૧૯