પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૧
જ્ઞાન પ્રકાશ.

જ્ઞાન પ્રકાશ. જવ તલ હેામી પાવક પાળ્યા રે, રત્નદીપ ચાદસ અજવાળ્યે રે; જળહળ તે ન્યાત પ્રકાશે રે, ચદરવા તારણુ ચા પાસે રે. વાડવ કરે વેની ધૃત્ય રે, આવ્યા ત્યાં બ્રહ્મા નારદ મૂન્ય રે; મંગળફેરારે ભગવાન રે, સમે વર્તે સાવધાન રે. વર કન્યા આરેાગે કસાર રે, જીગમા તે વરતે જય જયકાર રે; અખશાતા અખંડ અમર વર પામી રે, પ્રેમ સ્નેહી પ્રીતના સ્વામી રે. પદ ૩૨ મું-થાળ ૧ લી. ૪ ૫ આનંદે આવા રે, વન જમવાતે, બહુ પાક બનાવુ રે, ગિરિધર ગમવાને. ૧ ઉષ્ણાદક આપુ રે, નટવર નહાવાને; પીતાંબર લાવુ રૈ, પ્રેમે પહેરવાને ૨ ચાંખડીએ ચઢીને રે, આવ્યા અંતરજાની, ચંદનની ચાકી રે, બેઠા બહુનામી. ૩ કચનને ખાજ રે, સુવર્ણની થાળી, ભેજત કાને રે, એઠા વનમાળી, ૪ ખાળ ને લાડુ રે, ઘેંબર ઘીનાં છે, પકવાન્ન ભલાં છે રે, સા મીસરીનાં છે. પ્ એવા ભાગ છપ્પન છે રે, વ્યંજન બહુ ભાતિ; સાકર મૈવાદિક રે, રહ્યા છે સહુ જાતિ.૬ જેની રુચી આવે રે, તે લો માંગી; જમતા મુખ નિરખે રે, તે મહા બડભાગી. 19 જમુના જળ શીતળ રે, એલચીએ વાસી, પાનનાં બીડા રે, ખવડાવુ ખાસી. . કંકુ ને કેસર , કુમકુમ થાળ ભરી, પ્રીતમના સ્વામી રે, પૂજી પ્રેમ ધરી. ૯ પદ્મ ૩૩ મું-થાળ ૨ જી-રાગ સારંગ હિર ભાવે ભાજનીજીએ સુદર વયન સરાહુ લાચન, શાભા જોઈ જાઈ રીઝીએ દિધ પકવાંન મીઠાઈ મહુ, રુચિ આવે મેં લીજીએ. જાઈ જાવત્રી જાયફળ મીસરી, આયેાપ પ્રભુ પીજીએ. આચમન પાન કીએ કમલાવર, દેખી દેખી દિન રીઝીએ. પ્રીતમદાર રહ્યા રસ ગાવે, ઉભરી જુઠણુ લીએ. ૬૪ જ્ઞાન પ્રકાશ. પદ્મ ૩૪ મું. જીવ વચન વિચારી ખેાલે, બહુ અકવાદ ન કીજે, નિર્મલ નામ રામ રઘુવરનું, નિત્ય નિરંતર લીજે. શિવવિરંચી શૈષ શારદા, નિગમ પુરાણુ વખાણે; નામ અમૂલક દામન ડ્રેસે, ક્રેમ જડ જીવન જાણે. પુટે કુંભે નીર રે નહી, વૃક્ષ વેડાએ ફળ કયાંથી; એમ અસત્ય ભાષણથી થાયે, હીણુ તેજ તપ ત્યાંથી. ઢ હર ટેક ૧ ● વ ર૧ 3 ૪ પ્ વ૦ ૨ ૧૦