પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૨
પ્રીતમદાસ.

an પ્રીતમદાસ. શીખી, દીચિ, અલિ, નૃપ દશરથ, હરિશ્ચંદ્ર, કર્ણ કહીએ; શરીર ગયું પણુ શબ્દ ન ચૂક્યા, તે પૂરા નર લહીએ. દાતા શૂર સત્ય સહુ સદ્ગુણુ, ભક્ત તણું હ્રદે રહે છે; કહે પ્રીતમ તે પ્રભુના પ્યારા, નિશ દિન હરિ હરિ કહે છે. પદ્મ ૩૫ મું. ૧૦ . ૧૦ તું તારું ૧ તુ તારુ તન દેખી તપાસી, અનુભવ આંખ ઉધાડી, આશા તૃષ્ણા લાભ ને ઇર્ષ્યા, નાંખ કપના કાઢી. પ્રભુ પ્રેમે પરસે અમૃત વચ્ચે, દસે દહાડી દહાડી; આઠે પહેાર સ્માનંદની હેલી, ફૂલી રહી ફૂલવાડી. તુ તા. ૨ દેહના નેહ થકી રેહુ ન્યારા, ચિત્ત ચૈતન્યમાં લગાડી; કહે માતમ તા તું હરિને વદે, નિગમ નગારાં વગાડી, તું તારું ૩ પદ્મ ૩૬ મું જે જગદીશ ઈશ અવિનાશી, ઉર્ વાસી સુખ રાસી, પરમાનંદ પરમ સુખસિધુ, નૈવે સદા કમલાસી, નૈતિકૃતિ નિગમ કરી ગાયે, પૂરણ બ્રહ્મ વિલાસી; જન્મ જન્મ જગત્પતિ જીવન, ચરણ કમલ હુ દાસી. વહાલા પધારશ કારજ સારા, પૂરણ પ્રેમ પ્રકાશી; પ્રીતમના સ્વામી સુદર વર, નામે ઢળે ચાયૅશી. પઃ ૩૭ શું. જે જગ. ૧ જે ગ. ૨ જે જગ, ૩ જે સત્સંગ કરે શુદ્ધ ચિત્ત, સધળાં તીરથ તેને; નિરખે નિત્ય નિરંતર હરિને, ભૂલૈં નિદૈ નહી કૅને. જે સત્સંગ કામધેનુચિતામણી સુરતરુ, અમૃત ફૂલ નિત્ય અને; શું કરવા ભરમે તે ભટકે, ઘટમાં ગાવિંદ ચિહને. જે સત્સંગ૦ ૨ આઠે પહેાર આનંદને સિધુ, અઠ્યા રહે દીને રેને; નિત્યનિય સ્નેહ સહિત સત્સંગે,મીતમ પ્રેમ રસ પીને. જે સત્સંગ૦ ૩ ૫૩૮ મું. રામ ભજનમાં, હંસ દશા દિશ માણી; વચન નવ કાઢીશ, વૃથા વાયસ વાણી. રહે ૧ ‘હરિ નામ નિર્મલ મુસ્તાક્ષ, જિલ્લાએ જપીએ જાણી; તજી મસાર સાર પણ પીશે, પહેરી પંચ પાણી રહે૦૨ રહે રસના તુ હું છું કુટિલ