પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૩
જ્ઞાન પ્રકાશ.

સાન પ્રકાશ. જેના સ્મરણથી ટળી જાએ, ગર્ભવાસની વાણી; પ્રીતમ ભજન કરી લે ભાવે, નિર્ભય નામનિશાની. રહે૦ પદ્મ ૩૯ મું. ગુરુ ગમ જ્ઞાન વિચારું ઘટમા, પ્રગટી પ્રેમ ખુમારી; ૨૩ 8 ખટ મુજ ખાલીને જોયું, ઉઘડી અગમ અટારી. ગુરુ૦ ૧ પંચ પ્રવાહ ગંગા વહે પાવન, કરને સ્નાન કરારી; સહસ્ર પાંખડી કમલ કાશમાં દર્યા દેવ મોરારી. ગુરુ ગ્ તત્ત્વમસી તુરીયા શુદ્ધ ચૈતન્ય, તે તે જ્યેજ અલિહારી; પ્રીતમ પરબ્રહ્મ પુરુöત્તમ, વ્યાપક અખંડ વિહારી. ગુરુ ૩ ૫૬ ૪૦ સું—ાગ ગાડી. વઠ્ઠું સદ્ગુરુ ચરણુરજ શીશ. વ્યાપક પૂરણ ચરણરજ શીશ ચરણરજ શીશ, અખિલ બ્રહ્માંડતણા જે ઈશ. વ૬૦ ૧ બ્રહ્મ જગદીશ, મંગળકારી માયાધીશ. વજ્જુ ૨ વન્દૂ૦ ૩ જેને વશ વરતે પાંચ પચ્ચીશ, નિર્મૂળ નામ જપે બેંગીશ. સુર નર નાગ અસુર મુનિ દેવ, સૌ કાય કરે સદ્ગુરુની સેવવન્યું ૪ કવિ પડિત ગ્રંથ આઠે ગાય, ગુરુ કૃપાથકી કારજ થાય. ન્દુ પ કહે પ્રીતમ ગુરુ પરમ દયાળ, આપે અભય પદ તે તત્કાળ. પદ્મ ૪૧ મું. વઠ્ઠું ર્ ટેક. જય જય જાનરાય, જશ અગમ અપાર. અગમ અપાર જશ, અગમ અપાર, નૈતિ નૈતિ નિગમ કહે નિરધાર. જય૦ ૧ વંદે વિરચી શિવ વારવાર, સદા સમાધિ ધરે સનકુમાર. જય૦ ૨ અહિતિ નિશ દિન કરત ઉચ્ચાર, સહસ્ર વદન જિહ્વા યુગ્મ જાર. જય૦ ૩ સિંધુ સુતા પદ સેવે ઉદાર, સંશય શાક મિટાવન હાર. જય૦ ૪ અમર કૈક કરે અમૃત આહાર, તારા પ્રેમ રસ તેકાયક પીનાર. જય૦ ૫ અનેક બ્રહ્માંડતા આધાર, પ્રીતમના સ્વામી રહેા હૃધ્યા મઝાર. જય૦ ૬ ૫૪ ૪૨ મે-ગગ સામેરી હરિ ગુણ ગાતાં રે, વિલંબ ન કીજીએ રે, સ્મરણુ કરીએ શ્વાસ ઉÝાસ; આવા સમા રે, હરિ પુરી કરી નહીં મળે રે, હૃદયામાં રાખે દઢ વિશ્વાસ. હરિ૦ ૧ આજ કાલમાં કે, ચૂપે તારે ચાલવું રે, જઈને કરવા પનપઢ વાસ; કાયા પડીને રે, થશેઢેરી ધૂળ જ્યારે, ત્યારે ક્રાય પ્રાણી નહીં પાસ. હરિ૦ ૨ શરીર સીનેરૂ, મી જાડી થશે રે, તુ પર ઢેરાં ચરશે વાસ; દાન પવન પાવક જણ પૃથ્વી રે, જ્યાં જે હતું ત્યાં તેના સમાસ, ૦િ ૩