પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રણછોડજી દીવાન.

રણછોડજી દીવાન. જુનાગઢના નવાબના દીવાન–સંવત ૧૮૯૭, સને ૧૮૪૧ માં હૈયાત હતા. એ દેવી ભકત, રાજનુ કામકાજ કરનાર, કવિ, સાથે ઉત્તમ જ્ઞાની હતા. ચડીપાઠ. છેઃ ભુજંગ પ્રયાત. નમ. ચંડિકાયૈ, ગણેશામ્બિકાયૈ, નમ: ચચલાયૈ, નમઃ શારદાય; કહ્યો માર્કણ્ડેય મહિમા વખાણી, જગતમાં તને વર્ણવુ ભાવ આણી. કવચ ૧ લું–રાગ ગ.. સુરથ નામે તે એક મહિપાલ રે, અંબિકા આનંદી; મહિસુંદરીના કઠ ર્માણમાલ રે, અત્રિકા આનદી. યવન ભૂપે આવી લિધુ રાજ રે, અં૦ મંત્રી જઈ મળ્યા લાભને કાજ રે, અં ભાગ્યે ઘેાડે ચઢી ભૂપાળ રે, અં વન ત્રિકટ મુનિ મેધાને આશ્રમે આવ્યેા હૈ, અ૦ ભૃગ સંગે તે શરીરમે રે, મદ્રાવિકાળ રે, ભાવ તરખીને સઉને ભાગ્યેા રે, અં મારી ભુજંગ સાથે ભમે રે, રાજા ચિંતા કરે મન માંહુ રે, અં દેશ ખાયા થયા ઉર દાડ઼ રૂ, અ

ક અ * અં મ અ અં અ ધન માહાંને શત્રુ જોગવે રે, અં૦ હન માહારું ને ધણી કોક થાય રે, કીડી સંચરે ને તેતર ભગવે રે, અં વૃક્ષ વાળ્યુ ને લ કાક ખાય હૈ, તેવે સમે જાણી વિશ્રામ રે, અં વૈશ્ય આવ્યે સમાધિ નામ રે, પૂછ્યું ભૂપે આવ્યેા છે ક્રાણુ કામ રે, અંક્રાણુ નામ ને કાણુ છે ઠામ રે, અં૯ ચિતા ચિત્તે તમારે દિસે રે, અંદુઃખી લાગે છે મનની રીસે રે, અ૦ ૧૦ પછી વૈશ્ય કહ્યું સાંભળેા રાજ રે, અº હું તે ખાઇ આવ્યા છુ ધનુ લાજર, ૦ ૧૧ નારી સંતાને કાઢી મૂક્રિયા રે, અં૦ ભુખે દુખ્યા ક્રમાઈ ચૂકિયે રે, અ૦ ૧૨ મધમાખી ધસે જેમ હાથરે, એ ભૂલ્યા ભરું ખાવળ સાથે બાથ રે, અં ૧૩ વૈશ્ય ભૂપ ગયા મુનિ પાસ રે, હાથ જોડી કરી અરજ દાસ ૐ, અં૦ ૧૪ અં છ .