પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૧
ચણ્ડીપાઠ.

ચડીપાઠ. ચાચરમાં ગમે મે, ગાય મધુરાં ગીત; ચંગ મૃગ મધુરાં વાજે, નાચે ગત સંગીત. સુધરી પાયે ધમધમે, નેપૂરના રર; ભાર. પડછંદા પડે ગગનમાં, શેષ સહુ નહિ સુંદરતા લાવણ્યતા, વાણીથી નવ કહેવાય; સાગર નીર્ગંભીર જેમ, ગાગરમાં ન સમાય. ચંડ પરાક્રમડિકા, કીધે દૈત્યને નાશ; ચણુને શરણે આવી રહ્યાં, જાણે દાસના દાસ. ચક્ર ગદા શર ચાપથી, કાતી રંગ કટાર, રક્ષા કરા નિજ શસ્ત્રથી, ધારાના આધાર. પાહિ પાહિ પરમેશ્વરી, પાહિ જગદાધાર; પાદ્ધિ પાહિ મહિધ મર્દની, પાહિ શ્રીજનહાર. પ્રસન્ન થઈને દેવી કહે, માગે। સુર વરદાન; દેવ કહે સુણા અભિકા, એ દુઃખ વિપિન કષ્ટ સમે સુર સાથને, થાળે તમે ૨ સહાય; કહીને થયા, અંતર્ધ્યાન ઉમાય. કૃશાન. તથાસ્તુ શુંભ નિશુંભ સંહારવા, પ્રગટયાં રહ્યુછેાડ રાય, કર્યો સલ વિસ્તારથી, ભાંખી શ્રીમુનિરાય. કવચ ૫ મું--રાગ ગએઁા (ઢાળ ઉતાણ) સુરપતિ પદ પામ્યારે અમરારી, શુંભ નિશુંભ મહા અહંકારી; ભાગ્યા તે સ્વગ તજીને જભારી, ઢાળ–સ્વર્ગ તજી જભારી ભાગ્યા, દેવ સકળ બેહાલ; દાનવ થયા દિનદ્ર હુતાશન, ઇંદ્ર ચંદ્ર દિગ્પાલ. ચાલ-ઇંદ્ર આાદિ દેવતા પાકાર્યો, હું જક્તજનની તું જગદાધાર; અમને તે શુંભ નિશુંભે માર્યો. ઢાળ-મારા દુષ્ટથી તારા, સંહાર। અસુરેશ; પાદ્ધિ પાદ્ધિ જાતિહારી, પાહિ પરમેશ પરેશ. ચાલ-પરમ પરેશ હે ચંચલા દેવી, વિષ્ણુ ભ્રહ્મા ગિર્વાંશે તેને સેવી; વેગે તે શરીંગત શુદ્ધ લેવી. ઢાળ-શુદ્ધ લેવી કેંજર મુખ જનની, નીલકંઠ સુખદાય; જય જય હંસવાહિની વાણી, ભવ જલ તણી માય. શા શાક ૦૧ શાવ શકા શા શકાય શા શકા