પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૨
રણછોડજી દીવાન..

1932 રણછોડજી દીવાન, ચાલ-માયા તે કુંડલની જય ભદ્રા, રુદ્રાણી ગૌરિ ને જય તદ્દા; નમે નમે। ક્ષુધા જય જય નિદ્રા; ઢાળ-નિદ્રા રહિત સદા અન્નપૂર્ણાં, ભવ સાગરની નાવ; ત્રિભુવન સુદરી દિન દયાળી, સુણા અમારી રાવ. ચાલ-સુજો તે રાવ અમારી દુર્ગા, જ્યેાના જગદાયક અપવર્ગો; ધાત્રી શર વાણી જય ભર્યાં, ઢાળ-ભર્ગો રૂપી કૃષ્ણા જય સારા, ધૂમ્રા ચેતન બુદ્ધ, છાયા શક્તિ ક્ષાંતિ જાતિ, લજ્જા શાંતિ શુદ્ધ ચાલ-શ્રદ્ધા વૃદ્ધિ દયા જય તુષ્ટિ, ભ્રાંતિ વ્યાપ્તિ જયજય પુષ્ટિ; તમેા નમા સુખ સંપત જય વૃષ્ટિ, ઢાળ-વૃષ્ટિ સુધા કરી દષ્ટિથી, કચુમ ધરા ત્રાસ; હું રક્ષા કરું હૃણું દાનવને, પૂરું મનની આશ. ચાલ-આશા પૂરણશિવા મહા કાલી, ગંગા સ્નાન કરી મતવાલી; કૈાશિકી પ્રગટાવ્યાં તત્કાલી. ઢાળ-ત-કાલી પ્રગટયાં જગા, હેમાચલને સગ ત્યા ચડ મુડ નીરખીને શાલા, અગ ભરાણા ઉમંગ. ચાલ-અગે તે ઉમંગ ભર્યા મછરાલા, શુભનિશુંભ પાસે વિક્રાળા; આવીને કહ્યું સાંભળ ભૂપાળા. ઢાળ-ભૂપ એક રૂપાળી નિરખી, તે સરખી નથી નાર; જાણી રત્ન અગલ કરી લેવું, ધીર ધરા ન લગાર. ચાલ-ધીર ધરા ન લગાર સભાગી, રુડું રત્ન દઇએ નહિ ત્યાગી; દિઠામાં જાય મહા દુ:ખ ભાગી. ઢાળ-ભાંગે દુ ખડું મુખડું જોતાં, ચિત્તને થાયે ચેન; વેણુ સાંભળી ઠરે કાળજું, ટાઢાં થાયે તેણુ. ચાલ-નયણે જે નિરખે તે નર જાણે, વાણી લજજાય તે પ વખાણે; રભા જેવી એનું જલ તાણે. ઢાળ-રંભાને પણ હારી કહેતાં, વાણીનું જાય પાણી; તું રાણીમાં પટરાણી કરજે, બહું શું કહેવું તાણી. ચાલ-તાણી કહ્યથી ઉલ્લાસે ભરાણા, વાંદરને કરમાં આપ્યા પાણા; વધુ જોકે એવા અકળાશે. (