પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. મન દૃઢ કરીને ચાલ્યા ખાળ, જપતા મુખે શ્રીગેાપાળ; એ શુકનનું કારણ જે, મનવાંછિત ફલ પામે તેઢુ. તેજન એક ધ્રુવ પંથે ગયા, થઇ રૈણી ને વાસા રહ્યાં, વીતિ રેણી ને થયું પ્રભાત, હરિ ગુણુ મુખે રાખી વાત. ચાક્ષિ આવ્યા નદીને તીર, દંતધાવન તવ કીધુ વીર; ચાલ્યેા બાળક પંથે પરવરી, હવે ક્યા નગરમાં સાંચરી. જણ જણ મુખે વાત જ થઇ, ધ્રુવ તે વનમાં ચાલ્યા સહી; કરે વાત સહુ ટાળે મળી, રાયે કાને પાતે સાંભળી. ભણે ન્રુપતિ એ વાત શી થાય, ધ્રુવ વનમાં ણીપેરે જાય, નેત્રવતિને માસ મેાકલ્યુ, બાળક કયાં તેં માકલ્યુ એકલું. રાણીએ વચન સુણીયા કાન, દુભળ્યેા ખાળકને તમે રાજાન; ધ્રુવ ઉત્તમ વચ્ચે વહેરા કર્યો, તેણે દુ.ખે ધ્રુવ વનમાં સાંચો. વચન સુણી દાસી મુખે જેહ, રાજા મનમાં પામ્યા છેઠુ; નરાંત મનમાં વિમાસે અશુ, આપ હાણુ જગ હાંસુ થશુ. સૈન સજાઇ તત્પર કરે, યે બાળક તે વન પૂરવરે; હુય હંમરથ પાળા અતિ જેહ, રાજદારે મળીયા તેહ. નેત્રવતિ તવ પૂછે દાસ, માસ બહુ મળે પ્રકાશ, દાસી મુજને કહેજે ખરું, રાયનુ કટક કયા પરવર્યું. ત્યારે દાસી વદે સાંભળેા માય, રાજા ધ્રુવને મનાવા જાય; રાણી વચન તવ માલી અશુ, હવે મનાવવાનું કારણ કશું, પહેલી વાત વિર્માસી નહી, હવે લાક બુઝાવણી માંડી સહી, જા દાસી રાજાને એમ વદે, શુભ ચિતન ધરો હદે. ઘણું મન તમે થાળે દયાળ, નિરવિદ એને હશે ખાળ; એની મનમાં ક્યા ધરા, કુંજરની પેરે હેત આદરે. દાસી માટે સાંભળી વેણુ, નીર વધ્યુટટ્યા રાયનાં નેણુ, અહ વાત નિત મનમાં ધરી, કટક ઉતાર્યું પાછુ ફરી. પુણે રાજા સમરે શ્રીગાપાળ, તમ ચરણે છે મારા ખાળ; નરતિએ કીધુ જ આંતરું, દેખી ધ્રુવ ત્યાં દુઃખ પાત અશન પરઠયુ ધરણીને શરણુ, તજ્યાં ભાજન જે સુખનાં કરણ; એ વાત રાયે મનમાં ધરી, હવે કથા શુકે વનની કરી. પ