પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૪
રણછોડજી દીવાન..

૩૪ રણુછેડજી દીવાન. ચાલ-ચંદ્ર માળ ધરશે તે શિવ ત્રિપુરારી, લાગશે કાળજ માંહ કટારી; મારી નણુ જ જેવીમે ધારી; ઢાળ- ધારી અણિઆળી લાગે, જા પાછા તું દૂત; હું તો તને વરું નહિ પણુ, તુંને વરશે ભૈરવ ભૂત. ચાલ-વરશે તે ભૂત પિશાચણુ જમશે, જોગણી કરી જમાતા શ્રમશે; જરખ ને શીયાળ રાસડે રમરો. રાસ રંગ ઢાળ-રમશે થકી દેવી, હિમાચલને ગ; રણછેડરાય અમર સુખ પામે, નિસ્ર નિત્ય નવા ઉમંગ કવચ ૬ હું–ાગ ગા. દડવડ દૂત ગયા રડવડતાજી, ભોંઠા ભ્રમનાથી રે ભડભડતાજી; વાત કહી તે તે! સહી નહીં ભૂપેછ, જાણીએ કાપે પડશે રૂપેજી, ૧ તેડ્યા કરી કરી મન આલેાચનજી, ધુમ્રલોચન સુર મદ મેચન્ન, સઠ હજાર મહારથી આપી, મૈકલ્યા દૈત્ય સુરાસુર પાપીજી. ૨ જપે વારંવાર કલેશીજી, ઝાલી ખેંચીને લાવ સુકેશીજી; રક્ષક હાય તા ભક્ષણ કરજે”, એ સ્ત્રીનું રક્ષણ ચિત્તમાં ધરજેજી. ૩ જો એ ચંદ્રમુળી નહીં લાવીશજી, વેગે ચદ્રને ગામ સધાવીશજી; કુંજરગામિની તે નહીં આવેછ, કુંજર ચરણમાં તુજને બધાવેજી. જ મુજને જો મળવું થયું કચ્છ, તા તુજ સ્ત્રીના રંડા રાકજી; ચડવડ ચોપ કરીને ચાલ્યેાજી, પગ ધમકે હિમાચલ હાલ્યેા. પ નિકટ વિક્ટ ટંકારવ કીધેાજી, નિજ મૃત્યુને સંદેશા દીધેાજી; હૂંકારા દ્વીધા કરી હાંસીજી, ભસ્મ થયા જેમ તૃણુની રાસીજી. ધૂમ્રનો ધૂમ્ર ગયો આશમાનજી, ખેચરી યુદ્ધે કર્યું ધૂમ્રપાનજી; કૅથરીને સજાર્યો દેવીજી, તારે દક્ષની હવે શુદ્ધ લેવીજી દાનવ દળને ણે પૈઝાનનજી, જેમ કાનમાં નલિત હુતાશનજી; ક્રૂાડે છાતી પછાડે ધરણુજી, મારે થાપ તે ચાંપે ચરણેજી. ૮ ફ્રાડે દેહ ને ચાટે લેાહીછ, જૈઇને વીર રહ્યા સહુ મેહીજી; ખટજી, હા કકડાને ખાય છે અઢોજી. ખાતે ખાંતે તે દાંતે ચાવેજી, દોઢ કરે પશુ ચેટમાં ન આવે; દાનવ સૈન હશે તારેજી, તામર ત્રિશુલ ને કાતી જ્યારે ૧૦ . પુંછ પઢો ને મુખ્ય ન