પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૯
ચણ્ડીપાઠ.

ચડીપાઠ. અતિ ક્રોધ મગન ગગન ન ગણે, યુદ્ધ કીધું અસુર અસુર્ગાર રે; વેગે ધરણી પડી વળી દાડિયા, ઊઠી મૂંડી મારી અમરિ રે. ૧૦ વિનંદન । અનુકૂલ થયા, પ્રતિકૂલ નગેશ દુલ્યારિ રે; ત્રિશૂલ હણ્યું તે માએ કંઠમાં, ગયા કાળ ને મુજરે સુરારિ રે. ૧૧ દેવ જય જય ખેલ્યા હર્ષથી, કરે દુંદુભી કશ નાદ રે; અંબા કુસુમે વધાવે ગગન્નથી, કરે ભગળ ગુણુ અનુવાદ ૨. ૧૨ અંતરિક્ષ દેવી જગતી તા, નાશ પામી ગયા ઉત્પાત ?; પામ્યા દેવ સકલ નિજ સ્થાનને, માતા ગુણ ગાય અવદાત રે. ૧૩ અષે રણછોડરાયને હેતથી, આપ્યાં સુખ સપત્ત ધન ધાન્ય રે; સધળી વિપત્તિ ટાળી ત્રિલેાકની, સુખી રાજા પ્રજા પ્રધાન રૂ. ૧૪ કવચ ૧૧ મું-રાગ ગ. બ્રહ્મા વિષ્ણુ ને સુર રાય, નામી શિશ સકલ દેવતા રે; માના સુંદર જશ ગાય, શરણુ આવ્યા ચરણુ સેવતા રે. પાહિ પાહિ જક્ત માત, પાહિ પાહિ ભુવનેશ્વરી રે; પાહિ દાનવ કુળધાત, પાહિ પાહિ વિશ્વભરી રે. ધરા રૂપે આધાર, તમે અખિન્ન લેાકનાં થયાં રે; ખની નીરને આકાર, સ્થાવર જગમને પેશિયાં રે. શચી વાહિ ને , નારસહી મયૂરવાહની રે; વ તુંડા મંત્ર ભાર્હાણુ, કીધી રક્ષા સુખદાયની રે. સદા મંગક્ષ સ્વરૂપ, નિાનંદ કંદ કાલિકા રે; દેવ દાનવના ભૂપ, ભાગી ભૂષણુની દ્વારિકા રે. ના શ્રીનારાયણી નામ, તમે! નીલકંઠ વેદ વિદ્યા ગુરુ ધામ, સદાનંદ સુખ સાગરી રે. મા, ચંડાસુર મુંડ, રંગે રક્ત જ રાળિયા રે; નમૈાશ્રીનારાયણી ચંડ, ધૂમ્રલોચન ઢંઢાળિયે રે. દાતા સ્વર્ગ ને અપવર્ગ, બુદ્ધિ રૂપે હૃદયમાં વસ્યાં રે; નમા શ્રીનારાયણી નામ, ભક્ત ચિત્તને કંદે કહ્યાં છે. દિન શરણાંગત દેવ, ત્રાણુ યંબિકા ગૌરી કરા ; સદ્ધ સંત કરે સેવ, ગુણુાતીત ત્રિગુણે ધરે રે. મૈધા સરસ્વતી સર્વેશ, નમે નારાયણી શ્વિરી રે; કૃપા મિધુ વિંધ્ર કલેશ, દીન દેવની રક્ષા કરી રે. નાગરી ૩; • ૭૩e 19 ' ૧૦