પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૧
ચણ્ડીપાઠ.

ચપુડીપાઠ. અનીદાન પૂજા સમૈ, હામ મહાત્સવ રંગ; ભણે સુણે તેને સદા, થાય સુખના સંગ. વારિક સુખના શારદી, જે કરશે નવરાત્ર, રાજ રાજ સરખા કરું, યશ વૈભવ વિખ્યાત, ધૂપ દીપ શણુગારથી, સેવા કરે જે અખંડ; ભૂત પ્રેત યમદૂતથી, બધા પામે નહિ પંડ. અમા અંતર્ધ્યાન થયાં, દેખતાં ગોણુ; નિજ નિજના અધિકારને, પામ્યા સુરપતિ સ્થાન. યજ્ઞ ભાગ સૂર ભાગવે, અસુર ગયા પાતાળ; દેવ સુરેશ નરેશ તે, સુખ સંપત્ત ધન માલ. જગ કારણ તારણે ના, ના, વિશ્વ આખાર; રણછેડરાય પાયે નમેા, તેની કરો મા સાર. કચ ૧૩ મું-ગગ ગમે. ૭૪૧ ભ૦ ૭ જગ ૨ જગુ ૯ જગ ૧૦ જગ ૧૧ ૫ t (9 મુનિ મેલ્યા તે પરમ ઉદાર, જય જગ જનની રે; મહા માયા તે ભવનું સાર, જય જગ જનની રે. માના મહિમા છે અપરમપાર, ય; કરતા ક્રુરતા ભત્તાઁર, જય૦ ૧ એંખા ત્રિગુણાત્રિગુાતીત, જ્ય; જગ પાવન પરમ પુનીત, જય૦ * ભવસાગર કરાં નાવ, જય; નૃધિપ પવનના દાવ, અસુરાસુર અંખાના દાસ, જય; જગજનની તે બ્રા પ્રકાશ, ૦ * વન્દે માર્કણ્ડેય મુનિરાય, જય; નૃપ વૈશ્ય હૃદય હરખાય, જ્ય વન નિર્જનમાં જલ નીર, જય; સહે તપ શીત સમીર, જય૦ કરી પાર્થિવ માનું સ્વરૂપ, જય; રચે પૂજન વૈશ્ય ને ભૂપ, જય૦ નિજ માંસનું દૈ બલિદાન, ય; દૃઢ ચિત્તથી ધારે ધ્યાન, મ પૂજા ત્રણ વર્ષ એક મન્ન, જય; જગમા થયાં પ્રસન્ન, જયº તું આ દેહે પામીશ રાજ, જ્ય; સુખ દોલત તખ્ત નેતા, જય૦ ૧૦ ભવ આવતે ભૂપ કુમાર, ય; થાશે દીનકર ઘેર અવતાર, જ્ય૦ ૧૧ સાવણુિં નામ પ્રસિદ્ધ, ય; મનુ થાઇશ પરમ વિશુદ્ધ, જય૦ ૧૨ તું સાંભળ વૈશ્ય સુજાણુ, ય; શુભ પામીશ નિધિ નિર્વાણુ, જય૦ ૧૩ એમ હી થાં અંતાન, જ્ય; નૃપ વૈશ્ય ગયા નિજ સ્થાન, ય૦ ૧૪ જગ જનની તે જગદાધાર, ય; જય ના બિન્દુ કાર, જય૦ ૧૫ . 2 $