પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધીરો ભકત. www.. વડાદરા તાબે સાવલીના રહીશ-સંવત્ ૧૮૮૦ થી તે ૧૮૯૦ સુધીમાં હૈયાત હતા. એનાં કારી રાગનાં પદ ઘણાં સરસ છે. કક્કો. પદ્મ ૧ લું-છંદ તાટકની ચાલ. કા કૃષ્ણતી ભક્તિ કરીએ, સાચા સ્વામીનું ધ્યાન હદે ધરીએ; ખખ્ખા ખાર વિખવાદને તજીએ, ભાવે ભૂધરજીના ગુણુ ભજીએ. ૧ ગગ્ગા ગુરુજી કેરી સેવા કરીએ, જ્ઞાન બુદ્ધ આપે તે પૂ૪ કરીએ; બ્બા ઘેલી બુદ્ધિને નવ રાખીએ, શ્રીરામ શ્રીરામ જન્મ જપીએ. નન્ના નારાયણ નામ હદે ધરી, સત સંગત સાધુતી કરીએ; ચચ્ચા ચતુરાઈ ચિત્તમહિ રાખીએ, હિણી બુદ્ધિ હૈયેથી કાઢી નાંખીએ. છા છંદ ભણુતાં નવ પીએ, અહે। રાત્રિ પ્રભુ પ્રભુ તે જપીએ; જજ્જા જોખનને જાળવી ચાલીએ, નિત્ય રામતા રંગમાં મહાલીએ ૪ અઝ્ઝા જીભ આમેરી નર્કા કરીએ, વહાલાસું વિરાધ કદી ના લડીએ; ટટ્ટા ટેક સ્વામી તે સેવીએ, જેના આધારથી જુગમાં જીવીએ. ૫ ઠઠ્ઠા જૂઠ ચકા વેગળા ખસીએ, જ્ઞાન ગીતા સુષુવા સામા ધસીએ; ડ્ડા ડહાપણુ લિમાં લીજીએ, પ્રભુને રસ ડૉ પ્રેમે પીજીએ. ઠ્ઠા દીલ હવે તો નવ રાખીએ, ફ્રી ફ્રી મનુષ્યા દેહ યાહાં ચાખીએ; ક્ષુણ્ણા રામતા સંગમાં રહીએ, મુખે કૃષ્ણ કૃષ્ણની કથા હીએ. ૭ તત્તા તસ્કર વિદ્યા તજી મૂકીએ, ચતુરા ચક્ષુમાં ન । ચૂકીએ; થથ્થા ચોડું ઘણું પરમારથ આપીએ, અંગમાંથી અભિમાનને કાપીએ. દદા દેહને દુર્લભ જાણીએ, દીલમાં મા તે માટે આણીએ; બદ્દા ધારણુ ધણી કરી ધરીએ, આશા અંતરમાં કેતી ના કરીએ. હું પપ્પા પાપ કરતાં થકી ખ્વીજીએ, સાચી વાત સંસારમાં કીજીએ; કા ફેલીની સંગ લા કરીએ, તે નિશ્ચે વધુ માતે માર્યો મરીએ. ૧૦ ખમ્મા ખૂળ વિના જેર ના કરીએ, વિચારી વિચારી ડગલાં ભરીએ; ભજ્જા ભાર પાતાના રાખી રહીએ, જયાં વીતી હેાય ત્યાં જાળવીજઈએ. ૧૧ .