પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
તુલસી.

to તુલસી. ચાલ્યા રે ધ્રુવદિન બીજે થયા, જોજન પંથ ત્રણુ તવ ગયા; કરી પંથ દિન અઢાર, જઇ પોતે! મહા વન માજાર. દીઠું વન વિવિધ સુરગ, દીઠા પરવત પ્રાઢા અંગ; ગીરી અંગીર બહુ દીઠા સાર, ઉંચાં શિખર નહીં કે પાર. પ્રાઢા પરવત દીસે ઘણા, ઉચાં શિખર નહિ કાંઇ મણા; ક્ષણ અંધારું તે ક્ષણુ ઊર્જાશ, એણી પેરે હાય રવિ પ્રકાશ. પર્વત શિખર રવિકું મળે, અધકારે ભેામી આલે; અતિ ભયંકર દીસે વન, બાળકનુ નવ ડાલે મન. વનસ્પતિ તે ભાર અઢાર, સાવજ પખી કરે પાકાર; વિપરિત શબ્દ અનેક આચરે, જાણે તરુવર આયુધ સજ ધરે. અશુભ ભયંકર વન વિજ્રાળ, બાળક સમરે શ્રીગાપાળ; દશા ન સૂઝે ક્રએજ તણી, બાળક મન વિમાસણ ધણી, તું કરુણુાનિધ કેશવરાય, બાળક જાણીને કરો સહાય; એમ કરતાં થઈ સંધ્યા કાળ, તમસ્થાનકે પે'તા બાળ. પડી રાત થયુ અધકાર, વાચાથી ન્યાત અગનની કરે, વિવિધ પેર પખીના નાદ, વ્યતર ભૂત કરે હાકાર, છળ કરવાને કીર્દ ભરે. કરે વિષ્ણુના સરખા સાદ; મેટા ભુજંગ ભામે સંચરે, અનેક જીવના મારે કરે. એમ કરતાં નારદ ઋષી જેહ, કૈલાસથી ઉતરિયા તેહ; વૈકુંઠપુર જાવાનુ મને, દીઠું બાળક એકલું વને. ઋષિનાં મનમાં યા થઈ, હરિભક્ત ક્રાઈ દીસે સહી, ઋષિ તે ઊભા એકજ તાલ, પ્રસિદ્ધ નામ જપે ગેપાળ. નારદે વાત મનમાં ધરી, કાક મહાદશા એણે પરવરી; નહીં વય ને નહીં આ કાળ, શાને કાણે ઉપદેશ્યા બાળ. અજસુત મન વિમાસણુ કરે, લઘુ વયે શાને તપ આદરે;$ અનેક ભકત હુવા બહુ કાળ, આ અધિક તપ આ બાળ. એમ કરતાં રણી સહુ ગઈ, સ્નાન સંધ્યાની વેળા થઈ; ત્યારે ધ્રુવે જેયું આકાશ, ત્યાં સુરજ કોટી દીઠા પ્રકાશ.

  • મોઢામાંથી અગ્નિના ભડકા કાઢે. - માટીના વાંસના તુટેલે નીચે ગાળ ભાગ .

ૐ પા૦ ત્યાં હિર સુખે જપે બાળ, ” હું પા “ બુદ્ધિ પણ જ્ઞાન કશું આદરે. " t .