પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૭
જ્ઞાનબત્રીશી.

જ્ઞાન મંત્રીશી. તું ચૈતન્ય મણિ માળા મુક્તાફળ, તે મધ્યે પેાતે સૂત્રનેા તાર, જેમ જલમાં રંગ મુદ્ભુદા, એમ વિશ્વમાં વિશ્વાધાર; અદ્વૈત અવિનાશી રે, હાલંદા ખદ મેલદા. આદિ ૩ વાવ તળાવ કૂપ સરિતા સિધુ, પ્રગટ ઉદક એક પેખ, ×મમાં ખીજ ખીજમાં દ્રુમ લતા, સૂત્ર તાણા વાણા એક દેખ; વિશ્વ વિશ્વભરમૈં, જાણુંદા મધ્યે માણુદા, એક હેમના બ્રાટ જીજવા, નામ ધરાવેા ધરી તેમ, મેટા તે બાપ, આપ તે મેટા, તવત્ નામ ઘાટ નેમ; ધીરાણીએ ખેલે રે, લેવદા બંા દેવા. પદ્મ ૭ મું. આદિ ૪ આદિ ૫ શરીર વિના શાધન ૨, પાર કાઈ પાવે નહી; મલાખાં મીઠાં કાજે ૨, સ્વાદ કઈ આવે નહી. શરીર ૧ થડ મૂકીને ડાળે વળગતે, ઢોંચે ક્રમ ચઢાય, અધવચથી જો પાંખડી ફૂટે તે, પાછે આવીને પછડાય; સંગત સમસમો રે, ચઢાને થડ મૂળી ગ્રહી. શરીર- ૨ શાસ્ત્ર પુરાણુના મત જીજવા, ષણા કરે સંવાદ, બત્રીસ ભાજન રુડી રસાઇ બનાવી, ચાટવાને શાના સ્વાદ; વારીને વલેણે રે, નહીં માખણુ ને મહી. શરીર ૩ નથી જન્મ્યા ને નથી જમાડ્યો, દીઠા વિના ચલવે જૂઠ, પારકા મેદિકના સ્વાદ વખાણે, એ તામિથ્યા માથાકૂટ વિવેક વિના વસ્તુ ૐ, વિચાર વિના દૂર રહી. શરીર૦ ૪ અંતર્ધરમાં આણી ઉછાળા, નિહાળા નિરંજન નૂર, મરજીવા એ મર્મની જાણે, ભરપૂર ભર્યાં નથી દૂર; ધારંધર ખેલે ધીરા રે, લક્ષજીવત એ લહી. શરીર . પ . ૫ ૮ મું સલેલ ાઠ સાકુટ ૐ, રિ ભજનમાં ભગ પાડે; તેને સંગ તજીએે ?, બુદ્ધિ ખીજાને ખૂડાંડે. સલૈલ૦ ૧ ફૂડ કપટ બટ ભીતર ભરિયું, દંભ પાખંડ અપાર, સા સા વાર તેને સંત સમાવે, પણ માને નહીં લગાર; દૂધ થાયા કાયલા રે, ઉજળા તે ાંથી કાઢે. લેલ