પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૧
જ્ઞાનબત્રીશી.

જ્ઞાન ખત્રીશી. માડીએ ગજરાજ ગળીએ, ધાડાને ગળી ગયું જીણુ, ગયું કીશું; છંટમાં. અલખ૦ ૩ વજ્ર ઉપર ત્રાડ સુકાણી, સમુદ્રને ગળી શશલા તે શાણા થઈને ?, શાર્દેલને નાંખે પટમા. અલખ૦ ૨ મે તા ફળ શ્રીફળ લાગ્યાં, કદલીએ રીઓની ટુંબ, નાગરવેલે દ્રાક્ષ ખોરાં, એવી ખૂબી બની છે ખૂબ; ગગન ાથો ઘટમાં રે, દૂધ પીધું છંદ પાત્રક વરસ્યા તે પાષાણુ પલાળ્યા, ચાદશ થઈ ગયું પાણી, તે પાણીમાં દેવી દેવતા ડુખ્યાં, રાજ રકતે ગયું તાણી; વિષ્ણુશર્ર, પુન્દ્ર હુખ્યા અટપટમાં. અલખ૦ ૪ વિદુર વ્યાંસજી ને શુકજી જેવા, આપે દાસરું ધીર, ધણી ધીરાના છે ધીરવંતા, એવા તા શ્યામ શરીર; જીવન્મુક્ત થઇએ રે, મુનિ । જન માને મઠમાં. અલખ૦ ૫ પદ્મ ૧૫ સું બ્રહ્મા

પદ ૧૫ મું

દુનિયા દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે;
કર્તા વસે પાસે રે, બાજી કંઈ નવ બૂજે. દુનિયા૦

જીવ નહિ એને હરિ કરી માને, પૂજે કાષ્ઠ પાષાણ,
ચૈતન્ય પુરુષને પાછળ મૂકે, એવી અંધી જગત અજાણ;
અર્કને અજવાળે રે, પ્રસિદ્ધ મણિ નવ સૂઝે. દુનિયા૦

પાષાણનું નાવ નીરમાં મૂકે, સો વાર પટકે શીશ,
કોટિ ઉપાય તરે નહિ એ તો, ડૂબે વશા વીશ;
વેળુમાં તેલ ક્યાંથી રે, ધાતુની ધેનુ શું દૂઝે. દુનિયા૦

અંતર મેલ ભર્યો અતિ પૂરણ, નિત્ય નિર્મલ જલમાં નહાય,
મહા મણિધર પેઠો રે દરમાં તો, રાફડો ટીપે શું થાય;
ઘાયલ ગતિ ઘાયલ રે જાણીને જ્ઞાની ઘાવ રૂઝે. દુનિયા૦

સદ્ગુરુ શબ્દનું ગ્રહણ કરીને, પ્રગટી પંડમાં પેખ,
દૂર નથી નાથ નજીક નિરંજન, દિલ શુદ્ધ દેદાર દેખ;
ધુરંધર ખેલે ધીરો રે, જાહેર જગત મધ્યે ઝૂઝે. દુનિયા૦

પદ્મ ૧૬ શું. પ્રગટ ખેલ ખેલું રે, દેદાર તેને દેખાડું; મૃત સજીવન ૨, માહ મંત્ર સહેજે શીખવાડું, પ્રગટ૦ ૧