પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૨
ધીરો ભક્ત.

ઉપર ધીરાભક્ત. પાડું. પ્રગઢ૦ ૩ વિના પાંખ ઉડી અસ્માનપર, ચર્ણ વિના મેરુ ચડું, નવસ નવાણું એક ઘેર આણું, સિધુ કૂદી પાર પડું; સાડા ત્રશુ કરેાડ રામને રે, રમત ડી રમાડું પ્રગટ ૨ પાવક વરસાવી પાષાણુ પલાળું, સાત વૈકુંઠને તારું, જલ મધ્યે જાલંધર ધીકાવું, મરે નહીં તેને મારું; ચૌદને ચૈતાનું ૨, પંદરે રહી પાર કહે તે વિના અર્ક કરું અજવાળું, મહા નિધિમાં માથું, શિવ વિરંચી વિષ્ણુ વિવેક, ત્રણેને તાણી અહીં આણુ; એક સંગે આનંદ ૐ, ભણેલાં મેને ભૂલવાડું. પ્રગઢ૦ ૪ વિના છૂટીએ વૈદ્ય ખનું ધન્વંતરી, કાયા કરું નીરાગી, સતજુગ દ્વાપર ત્રેતા ને લક્ઝુગ, ચાર જુગના અમ્મા તેગી; ધીરા ધર ધારણુૐ, સિધુ ગઢમાં સંતાડું. પ્રગટ ૫ પદ્મ ૧૭ મું. પ્રશ્ન એક પૂછું રે, જ્ઞાનિ મુનિ પંડિતા; આત્માની ઉત્પત્તિ કથાથી રે, કાણુ એનાં માત પિતા. પ્રશ્ન ૧ અતલ ઉત્સવ ક્રીયા દાનવ, હર્યાં વિરંચીના વેદ, તે વેદમાંથી શું હરી લીધુ, તેના બતાવા મુને ભેદ; નહી બ્રહ્મા વેદ દાનવ રે, વિવેક વધે આત્મવેત્તા. પ્રશ્ન ૨ હિરણ્યકશિપુ હાથે હણીઆ, નિર્ભયરૂપ નરસ પ્રાદની પક્ષ કીધી પૂરણુ, ધણી તણા તે। એવા ઢંગ; વાર્તાની ગતી ન્યારી રે, ચતુર વિચારા ચેતા. પ્રશ્ન. ૩ લાખા ગૃહમાં પાંડવ બળતાં, સૈયડ દેખાડે સહદેવ, બાવન મણુની શીલા ખસેડી, પાર હુવા પાંડવ તત્વ; નહીં લાખાગૃહ પાંડવ શીલા રે, અધ્યાત્મ જ્ઞાન નૂ ગીતા. પ્રશ્ન ૪ સિધુ બાંધી ને રામે રાવણુ રાજ્યે, સેનાના કાર્યો સંહાર, આવે જાવેદમે એકવી હજાર છસ, તેના કાણુ સ્થંભાવી રાખનાર; સિદ્ધાત શાષા ધીરા રે, નહીં રામ રાવણુ સીતા. પ્રશ્ન પ ૫ ૧૮ શું. વાડા વાળી ખેડા ૨, પોતાના પંથ કરવાને; નવા ખેલ ઉઠાવે રે, ઉષાય ઉત્તર ભરવાન. વાડી વાળી ૧