પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૪
ધીરો ભક્ત.

૭૫૪ ધીરાભક્ત. ડાહ્યો થઈ દુનિયામાં કરે છે, તેણે શું સર્યું તારું કાજ, તેં ન જાણ્યુ જે જાવું પલકમાં, કેમ કરી રહેશે લાજ; દ્વાપણુ તારું જાણ્યું રે, જ્યારે જમ હાથે ચઢો, ફૂલ્યા૦ ૨ વાંકી મૂછપુર વાટ જ ઠી, નરની વાટે સચર્યો, મિથા જનુનીને ભારે મારી, અલ્યા જન્મ ધર્યો ન ધર્યો, માટે જન્નેને જાગીરે, અવસર આવી છો. શુ થયુ જો સંત્ત ઘણી મળી, મળ્યાં મોટાં ધરાર, નિશ્ચિંત થઇને હરિ નવ ભજ્યા, ધિક્ક પડયો અવતાર; ધિક્ક તારું જીત્યું રે, હાંરએ તને શાને ધડયો. ફૂલ્યા ૪ મનમાં લૈં શિખામણુ મારી, મમતા મૂક પરી, સફળ લે કરી; ફૂલ્યેા ૩ કર સ્મરણ સર્જનહારનું, જનમ દાસ ધીરા કહે છે , સૌથી તું સરસ નીવડ્યો. ફૂલ્યા પ્

પદ ૨૧ મું

જેને રામ રાખે રે, તેને કુણ મારી શકે?
અવર નહીં દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે. - જેને૦
ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રે રાય,
સ્થલને સ્થાનકે જળ ચલાવે, જળ સ્થાનકે સ્થલ થાય;
તરણાનો તો મેરુ રે, મેરુનું તરણું કરી દાખવે.- જેને૦ ૧
નીંભાડાથી બળતાં રાખ્યાં, માંજરીનાં બાળ,
ટિટોડીનાં ઈંડાં ઉગાર્યાં, એવા છો રાજન રખવાળ;
અંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે. ‌- જેને૦ ૨
બાણ તાણીને ઊભો પરઘી, સીંચાણો કરે રે તકાવ,
પારઘીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર ઘાવ;
બાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયાં સુખે. - જેને૦ ૩
ગજ કાતરણી લઈને બેઠા, હરજી તો દીનદયાળ,
વધે ઘટે તેને કરે બરાબર, સૌથી લે સંભાળ;
ધણી તો ધીરાનો રે, હરિ તો મારો હીંડે હકે. - જેને૦ ૪

૫ ૨૨ મું. રાખે કે, તેને કુણુ મારી શકે, દેખું રે, બીજો કાઈ પ્રભુ પેખે, જેને ૧ જેતે ૩ જેને ૪ જેને પ્ ભરપૂર વિશ્વ ભાસ રે, બ્રહ્મજ્ઞાની મમ લટકે; અનુભવ અળવાળુ ૨, આત્મા દષ્ટિ ક્રમ અટકે, નરપૂર૦ ૧