પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૫
જ્ઞાનબત્રીશી.

જ્ઞાન મંત્રીશી. સ્થાવર જંગમ ને સચરાચર, પશુ પખી જતુ જીવ, પાતે કરતા પાતે હરતા, સબ ઘટ દેખ્યા શીવ; ભ્રમણા । ભાંગી રે, અકલ હુ લાગી લટકે, ભરપુર ૨ મા મેડકિયે મણિધર માર્યો, સમુદ્ર પી ગયા મીન, અજાએ આભનેઉદરમાં રાખ્યું, એમ ધણી પ્રજાને અધીન; ખગે બાજ ઝડપ્યા રે, શ્વાન ભયથી સિહ સકે. ભરપૂર૦ ૩ નાવ ઉપર નીર ચઢી ચાલ્યુ, જેમ ચરુપર ચઢીએ ચૂલ, અશ્વાર ઉપર તુરગ ચઢી, એ તે ભારે ભૂલવણીની ભૂલ; કાયરે કાષ કીધા રૂ, જૈદ્યાને ઝાલીને પાકે. ભરપુર ૪ ધણીના ધાર્યાં વિના વસ્તુ ધડાણી, જેમ કાદવે ધક્યો રેકુંભાર, કીડી કુંજરતે નૃત્ય કરાવે, એમ સાનાએ ક્યો રે સૈાનાર; ચિત્ત ચોંટી ધીરે રે, ચડ્યો તે રગ ક્યમ ટર્ક ભરપુર૦ ૫

પદ ૨૩ મું

હીરાની પરીક્ષા રે, ઝવેરી હોય તે જાણે.
મૂરખ મનમાં મોટા રે, અજાણ્યે ઉતારણ આણે. ટેક.
મગ મરી બરોબર મૂરખ જન જાણે, ગોળ ખાંડ એક ઘાટ;
પુષ્પની વાસના પત્ર ન જાણે, એવો જગતભગતનો ઠાઠ;
સો વાર સમજવું રે, પતીજ તોય નવ આણે.. હીરાની.. ૧
મૂરખહાથે હીરલો લાધ્યો, તે છાણ સાથે વેચાય,
કોઈક જાણ મળ્યો તેણે ઝડપી લીધો, તો તેની કિંમત થાય;
ગુણ ગાયે ઝવેરી રે, પૂરણ પરમાણે.. હીરાની.. ૨
ભગત થયા પણ ભેદ ન જાણ્યો, કરે તરવાનો ઉપાય,
તન જોગી મન કંચન કામની, એણે તરણે કેમ ઊતરાય ?
ઘરધંધાની ઘાણી રે, તેમાં તેલિયા તાણે.. હીરાની.. ૩
જાગ, જગન, જપ, તપ ને તીરથ, તેમાં સહુથી મોટો સતસંગ.
ચંદનડાળે વેલ થઈ વીંટાણો, તોય વિષ ન તજે ભોરંગ;
ધીરા શોધી હીરો રે, રટ રાત દિવસ વહાણે.. હીરાની.. ૪

પદ્મ ૨૪ મું–રાગ સાગ મન શીકળી ગર, હરદમનાં હથીઆરાં સારણે ચઢાવીએ; આછાં ઉતારી, મસકલા મેલાવી મેલ વડાવીએ. ૭૫૫ ટેક.