પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૬
ધીરો ભક્ત.

પ ધીરાભક્ત. કાયા કટાર લાડિલે બ્રુવારે ધક્યો, મીનાકારી કામ મેાતી ચૂરે જડ્યો; તના ઉપર અતિરો કાઢ ચઢયો. તન ત્રાડીયાં કરેાને સજ, શા માટે રાખા છે બનાવે લેાઢું થાશે ધજ. હા કસબી ફેસબ કરે સારા, કરી પૂરી નહી આવા મન શીકળી ગર૦ ૧ આ કટાર તા છે ખુદાને. જળામેળ જ્યારે થાશે, ગુરુ ગમથી જળદ્રુ કહે ધીરે ધણીને ભેટી જાશે. રે અસજ, મન શીકળી ગર૦ ૨ આવે વારે; તુ કોમાનને અમારે અલ્યા અજાણ્યા લયે રાખે કાના, તારિ મહેનત આપશે નાથ દીને; મન શીકળી ગર૦ ૩ મન શીકળી ગર૦ ૪ દેખાશે; મન શીકળી ગર પ યુદ ૫ મું. મન મહારાળ, મનુશા પદ પામ્યા, પશુ માથી શું મળ્યું, ભમાન અહંકાર, મદ માલુ મત્સર મમતા તનથી ના ઢળ્યુ. ટેક મનુશાપદ પામ્યા મેટું તારું, હરિચરણે ચિત્ત નવ ચોટયું, તે તે ખરેખરું કીધુ ખાટુ. મન મહારાનું ૧ તમે ચતુરાઇએ ચાલી છે, તમે મૂરખ ચને મહાલા છે, ઘેલા ઘરમા ખાટ ચાલે છે. ભાઈ રાત દિવસ મારુ તારું, કીધુ સે મચ્છુ તેલ અધારુ, સુખ માને શા જીવ્યા સારું. વટેમાર્ગુ માર્ગમાં ચાલે, કાઈ ચાલ્યા ક્રાઇ પંથે પાળે; કાઈક હળવા હળવા તા હાલે. નીરભે થઇ ભજ નારણ નારણુ, ત્રિભુવન નાથ તરણું તારણ; કહે ધીર ધરા ધણીની ધારણુ. પદ્મ ૨૬ મું. મન મહારાજા સ્ મન મહારાજા ૩ મન મહારાળ૦ ૪ મન મારાબૂ પ ચચલ મન ચાર ચાર ધડીનાં ચાંદરણામાં ચેતે; ક્ષણુ ભંગ શરીર, ઝાકળ ઉદ્દક ઉડી જાશે એ તે. તુજ બુદ્દિન ફ્રેમ ભરમાવે, હેતે હરિ સમરણ કરીએ હાવે; ફરી ફરી આ અવસર નહી આવે. ટક. ચંચલ મત૦ ૨ જલ બુક્ષુદા લેજો જાણી, પલળે જેમ કાગળ ને પાણી; તન અર્ક તૂરની એધાણી. ચંચલ મન રૂ