પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૮
ધીરો ભક્ત.

પ ધીરાભક્ત. જીવની જાત કાઈ નવ જાણે, આપ આપણે અનુમાન માણે; મરતાં સુધી તરીલાં તાણે. ગરડક્ આદિ અંત ડાળ મૂળ કાઇ લહેતુ નથી, જેણે છાંયા ધરી તે કાઈ રહેતું નથી; કહું ધીરા સાચુ કાઈ કહેતુ નથી. પદ્મ ૨૯ મું. ગડગ ૪૦ છ જ્ઞાની ધ્યાની ગયા, તેના જુગમા જા રહ્યા, પણ શોધ્યા નથી જડતા; ડાહ્યા ચતુર સુજાણ, દેવ દાનવ માનવ, મારું મારું કરી ગયા રડતા. ટેક તમે ડાહ્યા છે તે મુને દેખાડી, તમે શ્રાતા જન શેાધી કાઢો; પડ્યાં પત્ર તે પાછા ડાળે ચટાડા. જ્ઞાનીયાની ૧ એક લુણના પુતળી જળમાં પધરાવ, બ્રહ્માદિક તેને ખેલાવે; કહેા ભાઈઓ તે પાછી કયાંથી આવે. નાની ધ્યાની ૨ એક સરિતા સિધુમાં જાશે, તેના જુજવા ઉદક તે કેમ થાય; આતમા અનુભવ વડે ઓળખાશે. પાતે પુણ્ય કરે તે પાતે પામે, પાતે ભક્તિ કરે પોતાના જશ જામે, નીર જઈ ઢળે નીચ ખામે, જ્ઞાની બ્યાની ૩ જ્ઞાની ખ્યાતી ૪ જેવાં ઓખાં તેવાં ખીમાં બંધાયે, વડના વડ આંબાના આખા થાયે; ધીરા કહે બીજે ખીજ ચાલ્યું જાયે. જ્ઞાની ખ્યાતી પ મુક્તિ ૫૬ ૩૦ સું–રાગ ગ ભક્તિ પદ ભારે , સદ્ગુરુ પાસે; જગત્ સ્વમ સુષુપ્તિ રે, તુરી પદ ઉલ્લાસ. બ્રહ્મા વિષ્ણુને વેધી રૂ, શંકર ધરથી સંચરી; ખેચરી ભેચરી અગાચરી રે, ઉન્મુનિએ જઈ ડરી. ઈંગલા પિંગલા રહી મળગી રે, વળગી સુષુમ્હા વરતી; મહી તરવેણી ગંગા ૐ, જમુના શૂન્ય શિખર ઉપર ૨, અખંડ ભમર ખગલાની રીખે રે, બીરાજે ઉંચું ‘ જોતા આકાશમાં ૐ, હસ્તે રામ રામ રમી રહ્યા હૈ, ચરાચર મેં દીઠા. સરસ્વતી. અંતરામી; બહુ નામી. મૅઠા; પરણ્યા પિયુની વારતા રે, પીઅરીએ ક્રમ કહીએ; પણ મળ્યાનું પારખું રે, લાયનીએ લહીએ. ૪