પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૧
રણછોડજીનો ગરબો..

રણછોડજીનો ગરબો. તે માટે હું તારી સાથે, આવું તારે ગામ રે; તારે ચરણે નથી ચલાતુ, તે માટે તજવું ધામ. રણછોડ ૧૨ કશું મારું માની કાલે, જા તુ ડાકાર ગામ રે; ડામણું લાવ તુ વાત ન ફૂટે, મનમાં રાખી હામ. રણછેડ ખે!ડાણે કહે બાપજી , ડામણુ કર્યાંથી લાવુ રે. મારે ઘેર તા નથી મહુારાજ, કેમ કરીને આવુ. રોડ મનજી કહે માગી લાવે, જેવી તેવી વેહેલ રે, ૭૬૧ ૧૩ ૧૪ ૧૫ ૧ જાત નયાનું કામ નથી, બે જોડી લાવેા એલ. રણુછેૉડ મેડાણાને વચન જ આપી, વિદાય કાધા વળતીÈ; વનમાળી કહું તારે માટે, વાત આવી છે મળતી, રણુદ્રા વારુ કહીને વિટ્ટલને, ચરણે પડ્યો કર જોડ રે; તજજ્જા મારી લટકાળા તમા, રાખો જે રશ્કેાડ. રણછોડ અતિ આતુરતા અગમા તેના, આબ્બા ડાકાર ગામ; પાડેાશી પ્રત્યે કહી માંગ્યુ, તમ સરખું છે કામ રણછેડ ૧૮ ઉપકાર માનુ તમતણા ને, આપેા બળદ ને વહેલરે; જાવુ દ્વારકામાં છેલ્લો ફેર, ત્રિકમજીની ટેલ રણછેાડ ૧૯ પુરવાસી પાડાશી કહે ભાઇ, જેવી તેવી મળશે રે; ૧૭ ૨૦ જેમ તેમ કરીને જોડી જાએ, ભાગ્ય તમારું ફળશે. રણુછાડ એવુ સાભળીને ઉડયો પાતે, વાર કહી વેહેલ જોડી રે; વેલા કરતા વનમાલીના, મંદિર પાછળ છેડી રણુડ ૨૧ ગુગળી સહુકા હસવા લાગ્યા, કૌતુક સરખી વાત રે; બેડાણા તે આણે આવ્યે, લઈ જવાને નાથ. રણુછેડ. ૨૨ વેહેલ ને એ બળદ જોતાં, હસ્યા મૃખ મકાડી રે, ત્રિભુવનમા નહિ મળે ભાઈ,આવી ખેલની જોડી. રણુછેાડ ૨૩ ખેડાણેા કહે હસી ભાઇએ, હસવા સરખી વાત રે; ૨૪ ઈશ્વર ઇચ્છા કાઈ ન જાણે, કેવું થશે પ્રભાત. રણછેડ. સંધ્યા થઈ ને શયન કરાયુ, રણુછેાડને રંગ ભેર રે; અડધી રાતે ઉઠયા પેતે, પ્રીતમ કરીને પ્રેર. રÈોડ ૨૫ તાળાં તેમાં ભુંગળ ભાંગી, આવ્યા મંદિર અઢાર રે; માડાણાની પાસ આવી, પ્રેમે ક્યોં પેાકાર. રહ્યુÈોડ ૨૬