પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
તુલસી.

કર તુલસી, તપ સાધતાં કહી દીન થયા, પંખીયે અંગે માળા બ્રાલિયા; બાર વરસ પૂર્વી લોચન, રિસુ રાખ્યું. એકાગ્રે મંન. અહુ વરસ એ વનમાં રહ્યા, ધ્રુવ ધ્યાને તેને નવ આવિયા; તે। તુ કેમ પામીશ રાજદુવાર, અનેક વિપત છે વનમાઝાર, હદે વચન ધરજે મુજ સાર, ખાંહે ગ્રહી લઈ જાઉં તુને સાર; પિતા પાસે અપાવુ રાજ, સધળાં સારુ તારાં કાજ. હુ નારદનું વચન નવ , હું કહુ તે તારા પિતા કરે; તે માટે વચન ધરજે તુંય, ચાલ તેડી જાઉં હય. આપે રાજ અતિ આદર કરી, ચાલે ખાળક વન પરહરી. પૂર્વછાયા. ખાળક નારદને કહે, સાભળેા મુનિ જૈન; હું રાજને અર્થ નથી આવિયા, પામવા સુખ મન. કાં હરી મળે મુજને, અને દર્શન પામુ એહ; મનમાં તે નિશ્ચય જાણુને, નહીં તો પાડું દેડ. આજે તપે હુ આવિયા, આછાં તે કીધાં કર્યું; આછે તે આછે સહુ મળ્યુ, પછે આછે તે છે ધર્મ. ત્યારે નારદે મન વિચાર્યું, બાળક મનમાં ધીર; એ તે। ભક્ત નક્કી પામશે, અને મળશે વિઠ્ઠલ વીર. ચાપાઈ. દૃઢ ભક્તી દીઠી જેટલે, એને નિશ્ચે પૂરણ બ્રહ્મ મળે; બાળકની મનમાં ક્યા થઈ, અને હરી મંત્ર આપુ તે સહી. ત્યારે નારદ ાલે થઈ દયાળ, સાંભળ હૈ તું નાહાના ખાળ; ભલી ભક્તિ તેં દૃઢ કરી, આ મંત્ર તું લેજે હરી. હરીમંત્ર નારદે આપિયા, પન્નગ ને પાંખાળા થીયે; પરિષભ રૂપ કહું તુજને જે, બાળક હદેધરજે તેહ. સાંભળ રૂપ કહું પૂરણ બ્રહ્મ, જેને દેહ નથી કંઈ અવમ; સૂર્ય કાઢ જેને વન પ્રકાશ, દર્શને અધર્મ પામે નાશ. ચરણુ પદ્મ ઝલકેમેરાર, સુંદર શામ દેહ અતિ સાર; ભૃગુલાંછન હદે માઝાર, કૌસ્તુભ મણિના કંઠે હાર.