પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૭
છુટક પદો.

છુટક પદો. અલખેલાને અરજ અમારી, એકાંતે તમે કહેશે રે; અવગુણુના તે। ક નથી, તમે શ્યામળિયાજી સહેજો. રણછેડ૦ ૧૦૨ જેમાહન મનમાં આણા તા, જુગમાં ન મળે જોડ રે; Go ત્રાહિ ત્રાé શરણાગત રાખે, રગીલા રણછેડ. રણછેડ૦ ૧૦૩ જે જે અવગુણુ જેશા તે, પ્રભુ મુજમાં ભર્યાં ભરપૂર રે; આળ કરેા તા ઉડી જાઉ, જેમ આકડાનું તૂર. રણછેડ ૧૦૪ શ્યામળિયા તમેા સામુ જુએ, સ્નેહ ધરીને શ્યામ રે; મને ફેરવી માહનજી મારુ, સેજે થાયે કામ. રણછેડ૦ ૧૦૫ ચરણકમલમાં ચિત્તડું મારુ, તાણીને તમા રાખેારે; ધણી થઇ ગિરિધારી મુજને, તરઘેાડી ના નાખે! રણૉડ૦ ૧૦૬ બેઉ કર જોડી ચરણે લાગ્ય, સા સા કરુ સલામ; રણછોડને તમે રાખા રિસયા, ખાના જાત ગુલામ રણછોડ ૧૦૬ રાય રણછાડના ગરએ જે કાઈ, ગાશે પૂરણ પ્રીતે રે; તે ઉપર રીઝે રગીલા, રસમસ થઈ રગ રીતે. રણછેડ૦ ૧૦૮ સહુ મળીને સાંભળો, હું કહું છું વારવાર રે; ભૂલ્યું ચૂકયુમાકરભૈ, કર્તો છેકૉર. રણછેડ૦ ૧૦૯ સવત્ અઢારસ અગણાત્તેરે, આમ આસા માસ રે; કૃષ્ણુ પક્ષ ને રવિ વારે, ગુણ ગાય છે રણુછેડદાસ. રણછેડ- ૧૧૦ છુટક પદો. પદ્મ ૧ લું–રાગ વસંત કુને કુનેગુલાલ નાંખ્યા રે, મારી આંખલડીમા ખટકે ને કુને ૧ આ શાં લક્ષણ લેાકનાં , વા મારા ભટકે, કુને કુને- ૨ કુમકુમ કેસર વેલ્યા તે રાલ્યા, માળીડાને મટકે.કુને કુને ૩ વ્યાકુળ થઈ વળગી વહાલાને, પીતાંબરને પટક.ને કુને ૪ રણુÈોડના સ્વામી સુંદર વર, લાલજી તમારે લુટકે. કુને કુને પ્ પદ્મ ૨ જીં. લાકડીમાં દેખે છે લાલ, આંખ્યામાં ભર્યું ગુલાલ; મુખડાંની ખાશે ગાળ, આ તે શું કર્યું. લાફડીઆં ૧