પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૮
રણછોડ ભક્ત.

૭૬૮ રણછેડભક્ત. માથાની મટુકી ફૂટી, ગેારસ મારું લીધુ લૂંટી, લાકડીઆ૦ ૩ તુવે તો હું હારી છૂટી, મહિં કર્યાંથી ભર, લાકડી ( હૈયેથી વછૂટો હાર, મેતીડાનેા ચૂક્યો તાર, આવડા શે હતા ખાર, ભરણ ભયુ. પન કારીના મનના મેડ, પૂરણ પ્રીતે પહોંત્યાં કાડ, કર ઠાડીને કહે રણુછેાડ, કારજ સિબ્યુ. લાકડી યઃ ૩ જું-રાગ કેદાર ૪ આવેા મારા લાલ ગુલાલી રે દાકાર, કેશરે રંગ રસ ભાના રે, જે કાઈ તમને પ્રેમે મેલાવે, તે તમારે મન તેના ફ્ આવેા ચાપી સ્થાપીને ન ભર ાળી, કની સંગે રમીયા હાળી રે, જીવતી જુથ સહુ ચાલી આવે, કાશ્ ભામિની મળી ભાળી રે. આવામાં સવારે વસતતમારે વહાલા, તમારે વખતના વાકા , ગો ગાપી ગાવાળાની મંડળી, ઉડાવત અખીલ ગુતાલ ભાકા રે આવા ૩ એ સુખ જોઈ મારા હેડામાં હરખુ, દર્શન દેને ટાડી રે, રણછોડ પ્રમ સખી પીયા પ્રીતમ, આંખેા થઈ મારી ટાઢી રે. આવા જ પદ ૪ થું-રાગ ગી-થાળ. આજ સપા દહાડલા, મારા વહાલા રે, હું તારિ બુધવા જાઉં, કહાન છેાગાળા ૨. જળહળ તેજ દીવડે, મારા વહાલા, હરિ મુખ નિરખી રાજી થાઉં, કદાન ગળા રૃ. સરસ પાથરણા પાથ, મારા વહાલા રે, કાંઇ માદન પ્રેસ માટે, હર છેગાળા રે. પર પેરના પકવાન્ન કરાવુ, મારા વહાલા રે; કાઇ ત્રિકમ તારે કાજ, કહાન ગાળા રે. શી ર્યાં સાકર ભળા, મારા વહાલા ૨; જમાડું જમણે હાથ, કહાન છેાગાળા રૃ. શ્લવિંગ સાપારી એલચી, મારા વહાલ, રે; આ ખીડ) ભેં। બાસડ પાન, કહુાન ઈંગાળા ૨. રણુછેાડ પ્રભુ પાતળા, મારા વહાલા રે; મેં તા તમ સામુ નવ જેવાય, કહાન દેગાળા રે. .. 8 ૪ પ 199