પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૯
છુટક પદો.

જ છુટક પદે. ૫૬ ૫ મું-રાગ પ્રભાત તારે મારે પ્રીત બંધાણી, કાણુ ચાલડીએ કહાના; આજ હરજી મોંધા થાય છે, કાલે રમતા નહાના. વહાલા સપના મધ્યે ઘણું સાભરે ને, જાગતાં નજરે દીઠા; ભાજન કરવા ભેળાં ખેઠા, લાગે અમરીતપે અતિ મીઠા. વાલા ખડકીએ નાઁ તા અડકીને ઉભા, ખારીએ જે તે ખેડા, શેરીએ જેઙ્ગ તેા સન્મુખ આવે, આવા હુદે કમળમાં પેઠો. અરે તારી આખલડીના ઉલાળા, કહી સબળા લાગે સારા; ક્ષણુ એક ઉભલા નવ રહે, નટવર વાલા કેશર કેરાં તિલક બનાવે, મુખ ઉપર જાઉં વારી; રણછેડના સ્વામી અતરજામી, હુ છુ દાસી તમારી. નદલાલા. તમને આરાધુ અન્નદેવ, પ્રથમ કરુ તમારી સેવ. સવા પહોરે સૂતાં ઠે, ખકાર કરતાં આળ; માતા પાસે ખાવા માંગે, પ્રથમ પ્રાતઃકાળ. પહેાર દહાડામા આવી મળે , કાયા કરે કલ્લાલ; માણસ થાય છે. મરવા જેવુ, ઘડી થાય જો સાળ. વાત કરતા વી પડે છે, ભણતાં જાય છે ભૂલી; આડિએ અધારા આવે, કાયા થઈ જાય લૂલી. પદર દિને એકાદશી આવે, વ્રતતણા હિમાય; રાત પડે ને સ્વપનું લાગે, વહાણુ કયારે વાય. ળિયામાં જે બળિયે કહાવે, જે છે સઉથી ળિયા; તે જો પામે ત્રીજે પહેારે, ધૂળ થઈને ઢળિયેા. તંત્રિશ કાટી દેવ મળીને, સહુકા તમને પૂજે; કહે રઝેડ અન્નદેવ મળે તે, સર્વે વાતે સૂજે, ૭૬૯ તારે ૧ તારે ૨ તારે ૩ તારે ૪ તારે ૦ ૫ ટેક. તમને ૧ તમને ર તમને ૩ તમને જ તમને ૫ તમને ક