પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૦
ધનદાસ.

ધનદાસ. ૧૭ મા શૈકાના કિવ, (સંવત્ ૧૭૮૩ માં હૈયાત હતા એમ જાય છે) ઘણું કરીને ધન્ધુકાને રહીશ. એની બનાવેલી ભક્તગીતા પણ છે. અર્જુનગીતા. સરસ્વતી છંદની ચાલ. ટેક. શ્રીગુરુ પ્રતાપે ગાઈએ, કિરપા તે સાધુ ન; પરિક્ષા મારે। આતમા, મારુ મન તે અનુન્ન. અર્જુન સુણા ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. અર્જુને એમ જ પૂછ્યુિં, સાભળેા વૈકુડ રાય; એક સાર ગીતા કહા મને, નિજ ભક્તને મહિમાય. અર્જુન ૧ ત્યારે શ્રીરિ એમ આચર્યો, અર્જુન ધરો મન; મેઝાર. અર્જુન ૩ એસાર ગીતા સાંભળે, અવતાર તેને ધન્ય. અનર્ ચૌદ લાક તે વશ માહુરૈ, બ્રહ્માંડ કેરા ભાર; પણું ધન્ય મારા દાસને, રાખે હૃધ્ય જલ મધ્યે જે છે પદ્મ, તેને સ્પર્શે નહીં લગાર, તે ચિહ્ન મારા ભક્તનું, વળગે ન વિષય સસારસુ સરસ રહે, તે મન સસારમાં લેપાય નહિ, તે જાણુ મારે વિકાર. અર્જુન ૪ મારી પાસ, દાસ. અર્જુન૦ ૫ મુજ ભક્ત તે મુજને ભજે, હૈયે હાય હેત હંમેશ; તા ભક્ત તેને યેિ, જે કરે નકાઈના દૂધ. અર્જુન૦ ૬ કર માંહી તુળસી કર્યું તુલસી, કંઠ તુલસીદ્ધાર; બહુ તિલક છાપાં શાભિતાં, મુજ ભક્તના શણુગાર. અર્જુન છ મારા સાધુને જાણે નડી, પાખંડ પૂજે લાક; C + જે દશ આડંબર કરે, તે ઉત્તમ વર્ણ થઈ નહિ ભજે, ચાંડાલ થઈ મુજને ભજે, તે જાણું સર્વે ફેશક, અર્જુન૦ ૮ ચાંડાલ કહિએ તેઢુ; જાણુ મારી દેહ, અર્જુન